Hymn No. 4478 | Date: 09-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-09
1993-01-09
1993-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16465
લેતા નામ તારું રે માડી, આંખ સામે હસતું મુખડું તારું જો દેખાય
લેતા નામ તારું રે માડી, આંખ સામે હસતું મુખડું તારું જો દેખાય જીવનમાં રે માડી, બીજું મારે કાંઈ જોઈતું નથી (2) કરતા સ્મરણ તારું રે માડી, હૈયેથી બીજું બધું જો હટી જાય લેતા નામ તારું રે માડી, હૈયે શાંતિ જો મળતીને મળતી જાય લેતા નામ તારું રે માડી, હૈયે વૃત્તિઓના ઉછાળા જો અટકી જાય લેતા નામ તારું રે માડી, દુઃખ દર્દ જીવનના જો ભૂલી જવાય લેતા નામ તારું રે માડી, જીવનમાં તારામય જો થાતાં જવાય લેતા નામ તારું રે માડી, જીવનમાં હૈયે ને આંખડીમાં પ્રેમાશ્રુ વહી જાય લેતા નામ તારું રે માડી, તારી નજરથી નજર મારી જો મળી જાય લેતા નામ તારું રે માડી, જીવનમાં તારું પ્રેમપાત્ર જો બની જવાય લેતા નામ તારું રે માડી, ફરિયાદ જીવનમાં, મારી બધી અટકી જાય
https://www.youtube.com/watch?v=Ez3Ba8M0nlc
Satguru Shri Devendra Ghia (Kaka)
લેતા નામ તારું રે માડી, આંખ સામે હસતું મુખડું તારું જો દેખાય જીવનમાં રે માડી, બીજું મારે કાંઈ જોઈતું નથી (2) કરતા સ્મરણ તારું રે માડી, હૈયેથી બીજું બધું જો હટી જાય લેતા નામ તારું રે માડી, હૈયે શાંતિ જો મળતીને મળતી જાય લેતા નામ તારું રે માડી, હૈયે વૃત્તિઓના ઉછાળા જો અટકી જાય લેતા નામ તારું રે માડી, દુઃખ દર્દ જીવનના જો ભૂલી જવાય લેતા નામ તારું રે માડી, જીવનમાં તારામય જો થાતાં જવાય લેતા નામ તારું રે માડી, જીવનમાં હૈયે ને આંખડીમાં પ્રેમાશ્રુ વહી જાય લેતા નામ તારું રે માડી, તારી નજરથી નજર મારી જો મળી જાય લેતા નામ તારું રે માડી, જીવનમાં તારું પ્રેમપાત્ર જો બની જવાય લેતા નામ તારું રે માડી, ફરિયાદ જીવનમાં, મારી બધી અટકી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
leta naam taaru re maadi, aankh same hastu mukhadu taaru jo dekhaay
jivanamam re maadi, biju maare kai joitum nathi (2)
karta smaran taaru re maadi, haiyethi biju badhu joaya hati jaay
leta joa taaru re maadi leta leta malati, haiye shanti
mal naam taaru re maadi, haiye vrittiona uchhala jo ataki jaay
leta naam taaru re maadi, dukh dard jivanana jo bhuli javaya
leta naam taaru re maadi, jivanamam taramaya jo thata javaya
leta naam taaru re maadi, jivanamam haiimah ne an premkhaya
jivanamam re maadi, taari najarathi najar maari jo mali jaay
leta naam taaru re maadi, jivanamam taaru premapatra jo bani javaya
leta naam taaru re maadi, phariyaad jivanamam, maari badhi ataki jaay
|