Hymn No. 159 | Date: 20-Jun-1985
|
|
Text Size |
 |
 |
લખ્યા જે લેખ વિધાતાએ તારા, તે વિધાતા જાણે
Lakhya Je Lekh Vidhata Eh Tara, Te Vidhata Jane
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1985-06-20
1985-06-20
1985-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1648
લખ્યા જે લેખ વિધાતાએ તારા, તે વિધાતા જાણે
લખ્યા જે લેખ વિધાતાએ તારા, તે વિધાતા જાણે એ જાણવા કાજે, તું ફિકર બહુ કરે છે શાને હાથ-પગ મળ્યા છે તને, કર્મો તું એવા કરી લેજે એમાં બુદ્ધિનો સંયોગ કરી, તું બધું મેળવી લેજે મેળવતા પહેલાં તું સાચો વિચાર કરી લેજે મેળવવું છે અહીં માટે કે તારા સાચા વિરામ માટે આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે છોડતા આ જગ લઈ જશે તેવું તું તારી સાથે આ ઊપાધિ આકરી લાગતી હોય જો તને કર્મો એવા કરી, એમાંથી બચવા પ્રયત્ન તું કરજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lakhya je lekha vidhatae tara, te vidhata jaane
e janava kaje, tu phikar bahu kare che shaane
hatha-paga malya che tane, karmo tu eva kari leje
ema buddhino sanyoga kari, tu badhu melavi leje
melavata pahelam tu saacho vichaar kari leje
melavavum che ahi maate ke taara saacha virama maate
aavata a jag maa laavyo che jevu tu taari saathe
chhodata a jaag lai jaashe tevum tu taari saathe
a upadhi akari lagati hoy jo taane
karmo eva kari, ema thi bachva prayatn tu karje
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) tells us that,
The Divine who has written your fate, is aware of your future, then why do you want to know about your future and increase your worry.
We have been given means, like our hand legs and intelligence, use them with integrity, sincerity, and diligence, and you will achieve valuable results.
But before you dive onto this journey, know what is it that you really want to achieve in this lifetime.
Is it only superficial benefits or want to strive towards permanent peace and happiness (which only comes from within).
What you got when you arrived on earth is what you will take when you leave this earth.
If this journey of life and the cycle of birth and death is troublesome for you, make sure to be mindful of your actions (karma), which will allow you to get rid of that cycle and be one with the divine.
|
|