Hymn No. 4494 | Date: 14-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-14
1993-01-14
1993-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16481
છે દરવાજા તો તારી પાસ, રાખવા બંધ કે રાખવા ખુલ્લાં, છે એ તો તારે હાથ
છે દરવાજા તો તારી પાસ, રાખવા બંધ કે રાખવા ખુલ્લાં, છે એ તો તારે હાથ સમજી વિચારી નિર્ણય તું લેજે, સમજી વિચારી હૈયાંમાં પ્રવેશ તો તું આપજે દુઃખ દર્દ તો છે તારે હાથ, તારી ઇચ્છા વિના, ના આવી શકે એ તારી પાસ કોણ તારું, કોણ પરાયું, લેવો નિર્ણય તો છે તારે હાથ, મન, બુદ્ધિ તો છે તારી પાસ મિત્ર બનાવવો કે બનાવવો વેરી, છે એ તો તારે હાથ, પ્રેમની ધારા તો છે તારી પાસ જોઈએ છે શાંતિ કે તને ઉત્પાત, છે જીવનમાં આચરણ તો જ્યાં તારી પાસ મળી કે મેળવી શકે જીવનમાં તું પ્રભુનો સાથ, ભાવ ને ભક્તિ તો છે જ્યાં તારી પાસ નથી જીવનમાં તું કાંઈ અસહાય, કર્મને નિર્ણય શક્તિ તો છે જ્યાં તારી પાસ શું બનવું, કે બનવું કેવું, છે એ તારે હાથ, સંકલ્પ શક્તિ તો છે જ્યાં તારી પાસ વધવું આગળ કે હટવું પાછળ, કે સ્થિર રહેવું, છે તારે હાથ, છે કાર્યશક્તિ તારી પાસ મુક્ત થાવું કે જગમાં બંધાઈ રહેવું છે એ તારે હાથ, મન, ચિત્ત, બુદ્ધિ હૈયું તારી પાસ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che daravaja to taari pasa, rakhava bandh ke rakhava khullam, che e to taare haath
samaji vichaari nirnay tu leje, samaji vichaari haiyammam pravesha to tu aapje
dukh dard to che taare hatha, taari ichchha vina, na aavi shake e
taaru kona parayum, levo Nirnaya to Chhe taare hatha, mana, buddhi to Chhe taari paas
mitra banavavo ke banavavo veri, Chhe e to taare hatha, premani dhara to Chhe taari paas
joie Chhe shanti ke taane utpata, Chhe jivanamam aacharan to jya taari paas
mali ke melavi shake jivanamam tu prabhu no satha, bhaav ne bhakti to che jya taari paas
nathi jivanamam tu kai asahaya, karmane nirnay shakti to che jya taari paas
shu banavum, ke banavu kevum, che e taare hatha, sankalpa shakti to che jya taari paas
vadhavum aagal ke hatavum pachhala, ke sthir rahevum, che taare hatha, che karyashakti taari paas
mukt hat thavu ke jagamha band, man raa ra chitta, buddhi haiyu taari paas
|