Hymn No. 4495 | Date: 14-Jan-1993
|
|
Text Size |
 |
 |
1993-01-14
1993-01-14
1993-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16482
ચલો એકવાર ફરી જીવનમાં, નવી ગીલ્લી, નવો દાવ શરૂ કરી દઈએ
ચલો એકવાર ફરી જીવનમાં, નવી ગીલ્લી, નવો દાવ શરૂ કરી દઈએ કરી હોય ભૂલો જીવનમાં ભલે ઘણી, જઈ ભૂલી, જીવન નવું શરૂ કરીએ મળ્યાં હોય અનુભવો જીવનમાં તો પહેલાં, જીવન એના ઉપર તો ઘડીએ મમત્વથી બંધાઈ લીધો જનમ, જીવનનું મમત્વ પણ જીવનમાં તો છોડી દઈએ નામો ને સ્થળો જીવનમાં ભલે બદલાયા, જીવનનો દાવ નવેસરથી શરૂ કરીએ મન, વિચાર, બુદ્ધિ ને ભાવો હતાં પહેલાં ભી, સાથે આજ પણ એની સાથે છઈએ કર્યું શું, કર્યું કેવું, ભૂલી જઈએ, કરવું છે શું, કરવું એ કેમ, લક્ષ્યમાં એ તો રાખીએ કર્મ શક્તિનો પથ તો છે દુર્ગમ, સુગમ સદા જીવનમાં એને બનાવી તો દઈએ રહેવું છે જ્યાં જગમાં, બનીને પ્રભુના તો જગમાં, પ્રભુના વિશ્વાસે તો જગમાં રહીએ જોઈએ જીવનમાં તો બીજું શું, હૈયાંમાં તો સદા, પ્રભુ પ્રેમ અને પ્રભુના ભાવો ભરી દઈએ ગયું એ તો ગયું બધું જીવનમાં, જીવનમાં નવા એકડાં ને નવો દાવ શરૂ કરી દઈએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalo ekavara phari jivanamam, navi gilli, navo dava sharu kari daie
kari hoy bhulo jivanamam bhale ghani, jai bhuli, jivan navum sharu karie
malyam hoy anubhavo jivanamam to pahelam, jivan jivanamamam to pahelam, jivan ena mhaiama upar to ghadie, jivan jivana ena mhaiamam, lidamha
jaani pahelam, lidamana jivanama upamhai, lidamai pahelam, lidamhana to vathan jivanum, lidamha toganum, lidamha to vathan daie
namo ne sthalo jivanamam bhale badalaya, jivanano dava navesarathi sharu karie
mana, vichara, buddhi ne bhavo hatam pahelam bhi, saathe aaj pan eni saathe chhaie
karyum shum, karyum kevyum, bhuli jaie, karvu chumhe shu rakhie
karma shaktino path to che durgama, sugama saad jivanamam ene banavi to daie
rahevu che jya jagamam, bani ne prabhu na to jagamam, prabhu na vishvase to jag maa rahie
joie jivanamam to biju shum, haiyammam to sada, prabhu prem ane prabhu na bhavo bhari daie
gayu e to gayu badhu jivanamam, jivanamam nav ekadam ne navo dava sharu kari daie
|