Hymn No. 6513 | Date: 16-Dec-1996
|
|
Text Size |
 |
 |
1996-12-16
1996-12-16
1996-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16500
દેવું હોય તો દેજે રે પ્રભુ, સ્થાન તારા ચરણમાં બીજું મારે જોઈતું નથી
દેવું હોય તો દેજે રે પ્રભુ, સ્થાન તારા ચરણમાં બીજું મારે જોઈતું નથી ચિત્ત રહે મારું, સ્થિર તારા ચરણમાં, બીજું મારે તો કાંઈ જોઈતું નથી દેવું હોય દર્દ તો દેજે તારી યાદનું તો દિલમાં, બીજું દર્દ મારે જોઈતું નથી સાથ મળે બીજા કે નહિ જગમાં, પ્રભુ તારા સાથ વિના બીજા સાથની જરૂરૂ નથી જર જમીન મને જોઈએ ના રે પ્રભુ, તારા દિલ વિના બીજું મારે જોઈતું નથી જીવન દીધું છે પ્રભુ તેં તો મને, ઉપયોગી બનું તને, એના વિના બીજું મારે જોઈતું નથી તારી નજરમાં હું રહું, મારી નજરમાં તું રહે, એના વિના બીજું મારે જોઈતું નથી હૈયું મારું શાંતિમાં નાચ્યા કરે, તારા ચરણમાં શાંતિ મળે, બીજુ મારે કાંઈ જોઈતું નથી નજર મારી જ્યાં જ્યાં ફરે, દર્શન તારા ત્યાંથી મળે, બીજું મારે કાંઈ જોઈતું નથી ચિંતા બધી મારી જ્યાં તું તો કરે, દિલમાં ચિંતા કોઈ ના રહે, બીજું કાંઈ મારે જોઈતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
devu hoy to deje re prabhu, sthana taara charan maa biju maare joitum nathi
chitt rahe marum, sthir taara charanamam, biju maare to kai joitum nathi
devu hoy dard to deje taari yadanum to dilamam, biju dard maare joitum nathi
saath male beej ke nahi jagamam, prabhu taara saath veena beej sathani jaruru nathi
jara jamina mane joie na re prabhu, taara dila veena biju maare joitum nathi
jivan didhu che prabhu te to mane, upayogi banum tane, ena veena biju maare joitum nathi
taari najar maa hu rahum, maari najar maa tu rahe, ena veena biju maare joitum nathi
haiyu maaru shantimam nachya kare, taara charan maa shanti male, biju maare kai joitum nathi
najar maari jya jyam phare, darshan taara tyathi male, biju maare kai joitum nathi
chinta badhi maari jya tu to kare, dil maa chinta koi na rahe, biju kai maare joitum nathi
|