Hymn No. 164 | Date: 04-Jul-1985
|
|
Text Size |
 |
 |
1985-07-04
1985-07-04
1985-07-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1653
કોના કાજે ધર્યા `મા' તેં અવતાર, જગમાં વારંવાર
કોના કાજે ધર્યા `મા' તેં અવતાર, જગમાં વારંવાર ભક્તોને દઈ દર્શન તારવા કે કરવા પાપીઓનો સંહાર પ્રહલાદને ઊગારવા કે હિરણ્યકશ્યપ મારવા ધર્યો નૃસિંહાવતાર રાવણને મારવા કે માતા કૌશલ્યાની તે સુણીતી પુકાર ભક્ત વિભીષણ તારવા કે હનુમાન કાજે ધર્યો તેં રામાવતાર માતા દેવકી ને જશોદા કાજે, કે કંસ દુર્યોધનનો કરવા સંહાર અર્જુનના સાથી બનવા કે દ્રૌપદીની લાજ રાખવા ધર્યો કૃષ્ણાવતાર શું હિંસાની લીલા વધીતી જગમાં ને વધ્યો હતો એનો ભાર તેથી `મા' લેવો પડયો તારે મહાવીર અને બુદ્ધાવતાર મીરાં ના ઝેર પીવા કે કાર્યો કરવા લીધો ન્હોતો અવતાર નરસિંહ મહેતાના કાર્યો કર્યા, લીધા વગર તેં અવતાર જગમાં આજે પાપો બહુ વધ્યા, ને વધ્યો છે તેનો ભાર હવે એ દૂર કરવા મા, તું કયારે લેશે કલ્કિ અવતાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kona kaaje dharya 'maa' te avatara, jag maa varam vaar
bhakto ne dai darshan tarava ke karva papiono sanhar
prahaladane ugarava ke hiranyakashyapa marava dharyo nrisinhavatara
ravanane marava ke maat kaushalyani te suniti pukara
bhakt vibhishana tarava ke hanumana kaaje dharyo te ramavatara
maat devaki ne jashoda kaje, ke kansa duryodhanano karva sanhar
arjunana sathi banava ke draupadini laaj rakhava dharyo krishnavatara
shu hinsani lila vadhiti jag maa ne vadhyo hato eno bhaar
tethi 'maa' levo padayo taare mahavira ane buddhavatara
miram na jera piva ke karyo karva lidho nhoto avatara
narasinha mahetana karyo karya, lidha vagar te avatara
jag maa aaje paapo bahu vadhya, ne vadhyo che teno bhaar
have e dur karva ma, tu kayare leshe kalki avatara
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) tells us about all the Avatars the Divine had to take in order to care of the mayhem.
For whose sake did you take Avtaar on this earth, again and again, O Mother Divine.
Was it because you wanted to appear in front of your devotees or was it because you wanted to slay the demons.
Did you take Narsimha Avtaar to help Prahlad or was it to slay Hiranyakashyapu?
Did you take Ram Avtaar to end Ravanaa’s tyranny or to keep your promise and fulfill Kaushaliya’s boon?
Or was it in order to protect Your devotee Vibhishan or for Hanuman’s devotion?
Did you take birth as Krishna for mother Devaki and Yashoda or to end Kans and Duriyodhan’s abuse?
Or in order to become Arjun’s *sakha/sarthi or to save Draupadi’s honour.
Did the violence and injustice increase so much that the planet could not bear its weight?
Is that the reason why you have to come as Mahaveer and Buddha Avtaar.
In order to drink the bowl poison given to Meera bai and help her, you did not take Avtaar.
In order to Help and finishes many agendas for Narsiha Mehta, you did not feel the need to come as Avtaar.
But today, violence and terrorism have increased to the point where it is becoming unbearable.
In order to take care of that when will you come in your Kalki Avtaar?
Sakha/sarthi - a friend, philosopher, and guide.
|
|