BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 166 | Date: 05-Jul-1985
   Text Size Increase Font Decrease Font

રૂપ તારું રેલાય માડી, રૂપ તારું રેલાય

  No Audio

Roop Taru Relaya Madi , Roop Taru Relaya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1985-07-05 1985-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1655 રૂપ તારું રેલાય માડી, રૂપ તારું રેલાય રૂપ તારું રેલાય માડી, રૂપ તારું રેલાય,
એને નીરખતાં માડી, હૈયે આનંદ ન માય
તેજ તારું ફેલાય માડી, તેજ તારું ફેલાય
હૈયાનો અંધકાર માડી, દૂર દૂર થાય
તારા ઝાંઝરનો ઝમકાર માડી, તારા ઝાંઝરનો ઝમકાર
સાંભળતા માડી, હૈયું આનંદમાં ડૂબી જાય
તારી આંખમાં અમીરસ રેલાય માડી, તારી આંખમાં અમીરસ રેલાય
પાન કરતા એનું, મારી દુનિયા બદલાય
તારી કરુણાનો નહીં પાર માડી, તારી કરુણાનો નહીં પાર
દૃષ્ટિ તારી પડતા માડી, સંકટો હટી જાય
તારી ભક્તિ હૈયે જો ફેલાય માડી, તારી ભક્તિ હૈયે જો ફેલાય
આ જીવન મારું માડી, ધન્ય ધન્ય થઈ જાય
Gujarati Bhajan no. 166 by Satguru Devendra Ghia - Kaka
રૂપ તારું રેલાય માડી, રૂપ તારું રેલાય,
એને નીરખતાં માડી, હૈયે આનંદ ન માય
તેજ તારું ફેલાય માડી, તેજ તારું ફેલાય
હૈયાનો અંધકાર માડી, દૂર દૂર થાય
તારા ઝાંઝરનો ઝમકાર માડી, તારા ઝાંઝરનો ઝમકાર
સાંભળતા માડી, હૈયું આનંદમાં ડૂબી જાય
તારી આંખમાં અમીરસ રેલાય માડી, તારી આંખમાં અમીરસ રેલાય
પાન કરતા એનું, મારી દુનિયા બદલાય
તારી કરુણાનો નહીં પાર માડી, તારી કરુણાનો નહીં પાર
દૃષ્ટિ તારી પડતા માડી, સંકટો હટી જાય
તારી ભક્તિ હૈયે જો ફેલાય માડી, તારી ભક્તિ હૈયે જો ફેલાય
આ જીવન મારું માડી, ધન્ય ધન્ય થઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
roop taaru relaya maadi, roop taaru relaya,
ene nirakhatam maadi, haiye aanand na maya
tej taaru phelaya maadi, tej taaru phelaya
haiya no andhakaar maadi, dur dura thaay
taara janjarano jhamkara maadi, taara janjarano jhamkara
sambhalata maadi, haiyu aanand maa dubi jaay
taari aankh maa amiras relaya maadi, taari aankh maa amiras relaya
pan karta enum, maari duniya badalaaya
taari karunano nahi paar maadi, taari karunano nahi paar
drishti taari padata maadi, sankato hati jaay
taari bhakti haiye jo phelaya maadi, taari bhakti haiye jo phelaya
a jivan maaru maadi, dhanya dhanya thai jaay

Explanation in English
Here dear Kaka (Satguru Devendra Ghia) is expressing his love and devotion for Mother Divine.

Your beauty cannot be measured and when I look at you I am ecstatic.
The glow of your light (energy) is found everywhere.
Which helps to ward of the darkness from deep within, O Mother Divine.
The tinkering of your anklet, O Mother Divine; the tinkering of your anklet makes me go into deep bliss.
Love in your eyes O Mother Divine, the love I see in your eyes transforms this world of mine.
Your compassion O Mother Divine is endless, the minute your loving sight falls on us it is the end of all the troubles. (because she makes us able to face every situation)
If devotion for you resides in my heart O Mother Divine, my life will become worthwhile, my life will become worthwhile.

First...166167168169170...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall