Hymn No. 167 | Date: 06-Jul-1985
|
|
Text Size |
 |
 |
1985-07-06
1985-07-06
1985-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1656
સૂના સૂના પડયા છે, હૈયાના ધામ, માડી તારા વિના
સૂના સૂના પડયા છે, હૈયાના ધામ, માડી તારા વિના રોજ કરતો સાફ, માડી ખાલી પડયા છે, માડી તારા વિના જો જે કચરો ન રહે, ને ન રહે ખાલી માડી તારા વિના આસને વિરાજ માડી, નયનો પ્યાસા છે માડી દર્શન વિના કરવી છે વાતો માડી, લાગે બધું ખાલી, માડી તારા વિના ખાવું પીવું ભૂલ્યો માડી સૂઝે ન બીજું કંઈ માડી તારા વિના સંકટો આવ્યા છે ભારી, દૂર કરશે કોણ, માડી તારા વિના ભટકી થાક્યો છું માડી, સહારો દેશે કોણ, માડી તારા વિના વિનંતી કરી છે માડી, અરજી સાંભળશે કોણ, માડી તારા વિના લીલા ના સમજાય તારી, તારશે મને કોણ, માડી તારા વિના સંસારમાં ડૂબી રહ્યો છું માડી, હાથ પકડશે કોણ, માડી તારા વિના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
suna suna padaya chhe, haiya na dhama, maadi taara veena
roja karto sapha, maadi khali padaya chhe, maadi taara veena
jo je kacharo na rahe, ne na rahe khali maadi taara veena
aasane viraja maadi, nayano pyas che maadi darshan veena
karvi che vato maadi, laage badhu khali, maadi taara veena
khavum pivum bhulyo maadi suje na biju kai maadi taara veena
sankato aavya che bhari, dur karshe kona, maadi taara veena
bhataki thaakyo chu maadi, saharo deshe kona, maadi taara veena
vinanti kari che maadi, araji sambhalashe kona, maadi taara veena
lila na samjaay tari, tarashe mane kona, maadi taara veena
sansar maa dubi rahyo chu maadi, haath pakadashe kona, maadi taara veena
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) urges Mother Divine...
My heart is a vacant place without you in there, my Mother Divine
I am cleaning it everyday day and yet it's empty, my Mother Divine
Making sure and double-checking to see that no junk is left there so you can come and stay there, my Mother Divine
Please sit on the seat I have provided; my eyes are desperate to see you, my Mother Divine
I want to be able to talk to you, my Mother Divine because without that, everything else seems empty in my life.
I have lost the sense of hunger without you, my Mother Divine.
I am facing a tremendous amount of distress; who besides you will come to my aid, my Mother Divine
I am lost and tired and wandering around, who besides you will show me the right path, my Mother Divine
Sending my plea to you, who else will listen to it except you, my Mother Divine
Your ways are difficult to comprehend but who besides you will take me across this journey of life, my Mother Divine.
I am drowning and not able to cope with this journey of life, who besides you will hold my hand and guide me, my Mother Divine.
|