Hymn No. 6576 | Date: 21-Jan-1997
|
|
Text Size |
 |
 |
1997-01-21
1997-01-21
1997-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16563
મળ્યો મળ્યો ધન-વૈભવ જીવનમાં ઘણો, જીવનમાં તો શાંતિ ના મળી
મળ્યો મળ્યો ધન-વૈભવ જીવનમાં ઘણો, જીવનમાં તો શાંતિ ના મળી ના એમાં તો તારી જિત છે, એમાં તો તારી હાર છે (2) કર્યું કર્યું જીવનમાં તો ઘણું, ચિંતાનો ભાર જીવનમાં જો ના ઘટયો હળી મળી ના રહી શક્યો સહુ સાથે જીવનમાં, અભિમાન ના હટાવી શક્યો વિશ્વાસનો મંત્ર જપી જપી, વિશ્વાસમાં ના રહી શક્યો, કે જગાવી શક્યો પ્રાર્થના ને પ્રાર્થનામાં, ઇચ્છાઓને ઇચ્છાઓ ભેળવ્યા વિના ના રહી શક્યો કરી કરી કર્મો એવા, હૈયાંને હળવું ફૂલ જીવનમાં તો ના બનાવી શક્યો ના જીવનમાં કોઈને તું સમજી શક્યો, ના કોઈને તું સમજાવી શક્યો જીવનમાં ના કોઈને તું પ્રેમ દઈ શક્યો, જીવનમાં ના પ્રેમ કોઈનો પામી શક્યો જીવનમાં વેર તો ઊભું કરતો રહ્યો, જીવનમાં વેર તો ના વીસરી શક્યો સ્વાર્થમાં જીવનમાં તું સંકુચિત બન્યો, હૈયાંને વિશાળ ના બનાવી શક્યો –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malyo malyo dhana-vaibhava jivanamam ghano, jivanamam to shanti na mali
na ema to taari jita chhe, ema to taari haar che (2)
karyum karyum jivanamam to ghanum, chintano bhaar jivanamam jo na ghatayo
hali mali na rahi shakyo sahu saathe jivanamam, abhiman na hatavi shakyo
vishvasano mantra japi japi, vishvasamam na rahi shakyo, ke jagavi shakyo
prarthana ne prarthanamam, ichchhaone ichchhao bhelavya veena na rahi shakyo
kari kari karmo eva, haiyanne halavum phool jivanamam to na banavi shakyo
na jivanamam koine tu samaji shakyo, na koine tu samajavi shakyo
jivanamam na koine tu prem dai shakyo, jivanamam na prem koino pami shakyo
jivanamam ver to ubhum karto rahyo, jivanamam ver to na visari shakyo
svarthamam jivanamam tu sankuchita banyo, haiyanne vishala na banavi shakyo –
|
|