Hymn No. 6580 | Date: 24-Jan-1997
|
|
Text Size |
 |
 |
1997-01-24
1997-01-24
1997-01-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16567
છે એ તો, મૂંઝવણ તો મારી, છે એ તો, મૂંઝવણ તો મારી
છે એ તો, મૂંઝવણ તો મારી, છે એ તો, મૂંઝવણ તો મારી રાહ જોઈ રહ્યું છે મોત તો મારી, રાહ જોઈ રહ્યાં છે પ્રભુ ભી મારા પહોંચીશ જીવનમાં હું પાસે કોની, છે એ તો મૂંઝવણ તો મારી પકડી છે રાહ જીવનમાં મેં તો, છે રાહ એ તો સાચી કે ખોટી રાહ જોઈ રહ્યો છું, જીવનમાં કોણ આવશે એની છે એ મૂંઝવણ તો મારી ટકરાઈ રહી છે રાહ જીવનમાં, મારી આશાઓની ને પુરુષાર્થની કઇ બાજુ વળશે રાહ જીવનમાં તો મારી, છે એ, મૂંઝવણ તો મારી તેજભરી કે કંટકભરી, ચાલી રહ્યો છું હું તો રાહે રાહે તો મારી મળશે કોણ ને કોવા એમાં તો સાથી, છે એ મૂંઝવણ તો મારી નથી કાંઈ હું પરમ પ્રતાપી, પરમ વીર કે નથી પરમ જ્ઞાની પહોંચાડશે જો રાહ તો મારી, પ્રભુ પાસે મારી, ટળશે તો મૂંઝવણ મારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che e to, munjavana to mari, che e to, munjavana to maari
raah joi rahyu che mota to mari, raah joi rahyam che prabhu bhi maara
pahonchisha jivanamam hu paase koni, che e to munjavana to maari
pakadi che raah jivanamam me to, che raah e to sachi ke khoti
raah joi rahyo chhum, jivanamam kona aavashe eni che e munjavana to maari
takarai rahi che raah jivanamam, maari ashaoni ne purusharthani
kai baju valashe raah jivanamam to mari, che e, munjavana to maari
tejabhari ke kantakabhari, chali rahyo chu hu to rahe rahe to maari
malashe kona ne kova ema to sathi, che e munjavana to maari
nathi kai hu parama pratapi, parama vira ke nathi parama jnani
pahonchadashe jo raah to mari, prabhu paase mari, talshe to munjavana maari
|