Hymn No. 6583 | Date: 26-Jan-1997
|
|
Text Size |
 |
 |
1997-01-26
1997-01-26
1997-01-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16570
કસોટીને કસોટી, જીવનમાં તો સહુની થાતીને થાતી જાશે
કસોટીને કસોટી, જીવનમાં તો સહુની થાતીને થાતી જાશે કોણ કેટલા પાણીમાં છે, જીવનમાં એ પરખાઈ જાશે વાવંટોળ જીવનમાં તો આવતા જાશે, ખમીરવંતા એમાં સ્થિર રહેશે - કોણ... અહં ને અભિમાનના જીવનમાં ફૂલેલા ફુગ્ગા, એમાં એ તો ફૂટી જાશે - કોણ... ખાઈ માર કસોટીના, કંઈક તૂટી જાશે, તરવૈયા એમાં તો તરી જાશે - કોણ... કોઈ આનંદમાં એને મહાલશે, કોઈ એમાં ચિંતામાં તો ડૂબી જાશે - કોણ... કંઈકના નાકના ચડેલા ટેરવા, એની અડફટમાં તો તૂટી જાશે - કોણ... કસોટીને કસોટી કંઈકના જીવનમાં, મોટી ઉથલપાથલ કરી જાશે - કોણ... કંઈક ચાલ્યા હતા જે રાહ પર, જીવનમાં રાહ એ તો ભૂલી જાશે - કોણ... કંઈક નવા જોમના પીને જામ એવા, નવા તેજે એ પ્રકાશી ઊઠશે - કોણ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kasotine kasoti, jivanamam to sahuni thatine thati jaashe
kona ketala panimam chhe, jivanamam e parakhai jaashe
vavantola jivanamam to aavata jashe, khamiravanta ema sthir raheshe - kona...
aham ne abhimanana jivanamam phulela phugga, ema e to phuti jaashe - kona...
khai maara kasotina, kaik tuti jashe, taravaiya ema to taari jaashe - kona...
koi aanand maa ene mahalashe, koi ema chintamam to dubi jaashe - kona...
kaik na nakana chadela terava, eni adaphatamam to tuti jaashe - kona...
kasotine kasoti kaik na jivanamam, moti uthalapathala kari jaashe - kona...
kaik chalya hata je raah para, jivanamam raah e to bhuli jaashe - kona...
kaik nav jomana pine jham eva, nav teje e prakashi uthashe - kona...
|
|