Hymn No. 6589 | Date: 27-Jan-1997
|
|
Text Size |
 |
 |
નયન ભરી ભરી, કરવા છે દર્શન તમારા માડી, અમને એવા દર્શન દે
Nayan Bhari Bhari, Karwa Che Darshan Tamara Maadi, Amane Aeva Darshan De
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1997-01-27
1997-01-27
1997-01-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16576
નયન ભરી ભરી, કરવા છે દર્શન તમારા માડી, અમને એવા દર્શન દે
નયન ભરી ભરી, કરવા છે દર્શન તમારા માડી, અમને એવા દર્શન દે દર્શન કરતાને કરતા તમારા, ભૂલીએ ચિંતાઓનો ભાર, અમને એવા દર્શન દે આવીએ અમે તારી પાસે, ભૂલીએ અમે જગનું ભાન, અમને એવા દર્શન દે રમ્ય સુંદર મુખડું તમારું, નયનોમાંથી ખસે ના જરાય, અમને એવા દર્શન દે કરતા દર્શન જઈએ જગ ભૂલી, ભૂલીયે અમારું સાન ભાન, અમને એવા દર્શન દે કંટકભર્યા જીવનના પથ અમારા, ફૂલડાંની સેજ બની જાય, અમને એવા દર્શન દે દિલડું થાય ખુલ્લું અમારું, તમારા વિના રહે ના એમાં બીજું કોઈ, અમને એવા દર્શન દે રોમેરોમ ઝીલે સંદેશા તમારા, આનંદ હૈયાંમાં છલકાય, અમને એવા દર્શન દે શ્વાસ રહે ભલે ચાલતા, આવે ના ખ્યાલ બીજો જરાય, અમને એવા દર્શન દે હાજરી તમારીને તમારી દેખાય, થાય બધું ભલે ધાર્યું કે ન થાય, અમને એવા દર્શન દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nayan bhari bhari, karva che darshan tamara maadi, amane eva darshan de
darshan karatane karta tamara, bhulie chintaono bhara, amane eva darshan de
avie ame taari pase, bhulie ame jaganum bhana, amane eva darshan de
ramya sundar mukhadu tamarum, nayanomanthi khase na jaraya, amane eva darshan de
karta darshan jaie jaag bhuli, bhuliye amarum sana bhana, amane eva darshan de
kantakabharya jivanana path amara, phuladanni seja bani jaya, amane eva darshan de
diladum thaay khullum amarum, tamara veena rahe na ema biju koi, amane eva darshan de
romeroma jile sandesha tamara, aanand haiyammam chhalakaya, amane eva darshan de
shvas rahe bhale chalata, aave na khyala bijo jaraya, amane eva darshan de
hajari tamarine tamaari dekhaya, thaay badhu bhale dharyu ke na thaya, amane eva darshan de
|