Hymn No. 6604 | Date: 05-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-05
1997-02-05
1997-02-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16591
તું ડરતો ના, તું ડરતો ના, તું ડરતો ના
તું ડરતો ના, તું ડરતો ના, તું ડરતો ના કિસ્મત જ્યાં તારી સાથમાં છે, પુરુષાર્થ તારા હાથમાં છે, તું ડરતો ના સત્ય જ્યાં તારી સાથમાં છે, હિંમત જ્યાં તારી પાસમાં છે, તું ડરતો ના દિલ તો જ્યાં તારું સાફ છે, વિચાર જ્યાં તારા હાથમાં છે, તું ડરતો ના લક્ષ્ય જ્યાં તારું તો શુદ્ધ છે, ચિત્ત જ્યાં તારા હાથમાં છે, તું ડરતો ના તનડું જ્યાં તારી તો પાસ છે, શક્તિ જ્યાં તનડામાં ભરી છે, તું ડરતો ના નજર જ્યાં તારી તો સાફ છે, હૈયાંમાં જ્યાં પ્રભુનો તો વાસ છે, તું ડરતો ના હૈયાંમાં જ્યાં તારા તો વિશ્વાસ છે, દિલમાં જ્યાં પ્રભુ પ્રત્યે પ્યાર છે, તું ડરતો ના રાહ જ્યાં તારી તો સાચી છે, યત્નોમાં જ્યાં ના કોઈ કચાશ છે, તું ડરતો ના પ્રેમભર્યો જ્યાં તારો તો વ્યવહાર છે, ભાવ જ્યાં હૈયાંમાં પૂરા ભર્યા છે, તું ડરતો ના સત્કર્મો જ્યાં તારી સાથમાં છે, ભાગ્ય ત્યાં તારા હાથમાં છે, તું ડરતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu darato na, tu darato na, tu darato na
kismata jya taari sathamam chhe, purushartha taara haath maa chhe, tu darato na
satya jya taari sathamam chhe, himmata jya taari pasamam chhe, tu darato na
dila to jya taaru sapha chhe, vichaar jya taara haath maa chhe, tu darato na
lakshya jya taaru to shuddh chhe, chitt jya taara haath maa chhe, tu darato na
tanadum jya taari to paas chhe, shakti jya tanadamam bhari chhe, tu darato na
najar jya taari to sapha chhe, haiyammam jya prabhu no to vaas chhe, tu darato na
haiyammam jya taara to vishvas chhe, dil maa jya prabhu pratye pyaar chhe, tu darato na
raah jya taari to sachi chhe, yatnomam jya na koi kachasha chhe, tu darato na
premabharyo jya taaro to vyavahaar chhe, bhaav jya haiyammam pura bharya chhe, tu darato na
satkarmo jya taari sathamam chhe, bhagya tya taara haath maa chhe, tu darato na
|