Hymn No. 6640 | Date: 22-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-22
1997-02-22
1997-02-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16627
જીવી રહ્યો છું એક જીવનમાં તો બે જીવન, બંને જુદા જુદા
જીવી રહ્યો છું એક જીવનમાં તો બે જીવન, બંને જુદા જુદા છે એક જીનવ તો મારા અંતરનું, છે બીજું તો જીવન જાહેર અંતરના જીવનથી તો મારા, રહ્યાં છે અજ્ઞાન, જગમાં બધા મારા જહેર જીવનથી તો છે, જગમાં એનાથી જાણકાર સઘળા કરી કોશિશો અંતર જીવનને છુપું રાખવા, ના કામયાબ એમાં રહ્યાં ચડયા છે સોપાન જીવનના, રહે અંતર તો ઓછું, એ બંને જીવનમાં ચોંકી જાઉં છું હું ખુદ, કરું છું વિચાર જીવનમાં, જ્યાં બંને જીવનના ખાતા નથી, ખાધા નથી, મેળ તો જગમાં, મારા આ બંને જીવનના કરી નથી શક્તો બાંધછોડ બંને જીવનમાં, બંનેને એક કરવામાં અકળાઈ જાઉં છું જીવનમાં, જગમાં વહે છે જ્યાં બંને એ જુદી દિશામાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivi rahyo chu ek jivanamam to be jivana, banne juda juda
che ek jinava to maara antaranum, che biju to jivan jahera
antarana jivanathi to mara, rahyam che ajnana, jag maa badha
maara jahera jivanathi to chhe, jag maa enathi janakara saghala
kari koshisho antar jivanane chhupum rakhava, na kamayaba ema rahyam
chadaya che sopana jivanana, rahe antar to ochhum, e banne jivanamam
chonki jau chu hu khuda, karu chu vichaar jivanamam, jya banne jivanana
khata nathi, khadha nathi, mel to jagamam, maara a banne jivanana
kari nathi shakto bandhachhoda banne jivanamam, bannene ek karva maa
akalai jau chu jivanamam, jag maa vahe che jya banne e judi disha maa
|