BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 174 | Date: 12-Jul-1985
   Text Size Increase Font Decrease Font

જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા

  No Audio

Jeevan Tana Natak Na Pad Da Pad Ta Raya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1985-07-12 1985-07-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1663 જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા
અંકો કંઈક બદલાયા, બદલાતા રહ્યા
મનેકમને તારે તેમાં ભાગ ભજવવા રહ્યા
નાટકના સૂત્રધાર તો સદા અદૃશ્ય રહ્યા
પાત્રો ભજવીને તારે એ ભૂલવા રહ્યા
નવા પાત્રો ભજવવા મનને તૈયાર કરવા રહ્યા
સફળતા નિષ્ફળતાના હિસાબ લખાતા રહ્યા
સૂત્રધારની મુલાકાતના પગથિયાં તૈયાર થાતા રહ્યા
કંઈક પાત્રો સાથે ઘર્ષણ, પ્રેમ થાતાં રહ્યા
આ રંગભૂમિમાં સદા મજા માણતા રહ્યા
સૂત્રધાર સર્વની સદા કસોટી કરતા રહ્યા
પાત્રો મળ્યા જે જે ભજવવા તે સ્વીકારવા રહ્યા
છટકાશે નહિ એમાંથી, એ તો ભજવવા રહ્યા
Gujarati Bhajan no. 174 by Satguru Devendra Ghia - Kaka
જીવન તણા નાટકના પડદા પડતા રહ્યા
અંકો કંઈક બદલાયા, બદલાતા રહ્યા
મનેકમને તારે તેમાં ભાગ ભજવવા રહ્યા
નાટકના સૂત્રધાર તો સદા અદૃશ્ય રહ્યા
પાત્રો ભજવીને તારે એ ભૂલવા રહ્યા
નવા પાત્રો ભજવવા મનને તૈયાર કરવા રહ્યા
સફળતા નિષ્ફળતાના હિસાબ લખાતા રહ્યા
સૂત્રધારની મુલાકાતના પગથિયાં તૈયાર થાતા રહ્યા
કંઈક પાત્રો સાથે ઘર્ષણ, પ્રેમ થાતાં રહ્યા
આ રંગભૂમિમાં સદા મજા માણતા રહ્યા
સૂત્રધાર સર્વની સદા કસોટી કરતા રહ્યા
પાત્રો મળ્યા જે જે ભજવવા તે સ્વીકારવા રહ્યા
છટકાશે નહિ એમાંથી, એ તો ભજવવા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jivan tana natakana padada padata rahya
anko kaik badalaya, badalata rahya
manekamane taare te bhaga bhajavava rahya
natakana sutradhara to saad adrishya rahya
patro bhajavine taare e bhulava rahya
nav patro bhajavava mann ne taiyaar karva rahya
saphalata nishphalatana hisaab lakh rahya
sutradharani mulakatana pagathiyam taiyaar thaata rahya
kaik patro saathe gharshana, prem thata rahya
a rangabhumimam saad maja manata rahya
sutradhara sarvani saad kasoti karta rahya
patro malya je je bhajavava te svikarava rahya
chhatakashe nahi emanthi, e to bhajavava rahya




First...171172173174175...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall