1997-02-24
1997-02-24
1997-02-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16633
ફેંકી એક નજર પ્યારભરી અમારા ઉપર તમે પ્રભુ, અમારી જાનમાં જાન આવી ગઈ

તમારી પ્યારભરી નજરથી, અમારા જીવનની ફૂલવાડીમાં બહાર આવી ગઈ
કરમાઈ ગયું હતું જીવન અમારું જગમાં, તમારી પ્રેમભરી નજરથી તાજગી આવી ગઈ
તમારી કરૂણાના બિંદુ જ્યાં પીધા જીવનમાં, હૈયાંમાં આનંદની લહેરી છવાઈ ગઈ
હસતું મુખડું તમારું રહ્યું છે હાસ્ય વરસાવતું, અમારા જીવનને જોમ આવી ગઈ
તમારા તેજના કિરણો મળ્યા જ્યાં જીવનમાં, અમારા જીવનની શકલ બદલાઈ ગઈ
નિઃસહાય એવા અમે, મળી ગયો જ્યાં સહારો તમારો, ઉમંગની હૈયાંમાં ભરતી આવી ગઈ
હૈયાંમાં તમારી જ્યાં યાદ આવી ગઈ, તન બદનમાં સ્ફૂર્તિ જીવનમાં છવાઈ ગઈ
મસ્તીભરી એક નજર ફેંકી જ્યાં અમારા ઉપર, દિલમાં હલચલ ત્યાં મચી ગઈ
એક સૌમ્યભરી નજર ફેંકી જ્યાં અમારા ઉપર, જીવનમાં તો એ શાંતિ આપી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
phēṁkī ēka najara pyārabharī amārā upara tamē prabhu, amārī jānamāṁ jāna āvī gaī
tamārī pyārabharī najarathī, amārā jīvananī phūlavāḍīmāṁ bahāra āvī gaī
karamāī gayuṁ hatuṁ jīvana amāruṁ jagamāṁ, tamārī prēmabharī najarathī tājagī āvī gaī
tamārī karūṇānā biṁdu jyāṁ pīdhā jīvanamāṁ, haiyāṁmāṁ ānaṁdanī lahērī chavāī gaī
hasatuṁ mukhaḍuṁ tamāruṁ rahyuṁ chē hāsya varasāvatuṁ, amārā jīvananē jōma āvī gaī
tamārā tējanā kiraṇō malyā jyāṁ jīvanamāṁ, amārā jīvananī śakala badalāī gaī
niḥsahāya ēvā amē, malī gayō jyāṁ sahārō tamārō, umaṁganī haiyāṁmāṁ bharatī āvī gaī
haiyāṁmāṁ tamārī jyāṁ yāda āvī gaī, tana badanamāṁ sphūrti jīvanamāṁ chavāī gaī
mastībharī ēka najara phēṁkī jyāṁ amārā upara, dilamāṁ halacala tyāṁ macī gaī
ēka saumyabharī najara phēṁkī jyāṁ amārā upara, jīvanamāṁ tō ē śāṁti āpī gaī
|