Hymn No. 6650 | Date: 26-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-26
1997-02-26
1997-02-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16637
હે વિશ્વાસ અમારા જીવનમાં જાજે તું એવો ભળી, જાય દૂધમાં સાકર, જાજે એવો ભળી
હે વિશ્વાસ અમારા જીવનમાં જાજે તું એવો ભળી, જાય દૂધમાં સાકર, જાજે એવો ભળી પડતો ના જુદો અમારામાંથી કદી, બુંદેબુંદમાં જાય છે સાકર જેમ, જાજે તું ભળી રહેજે ફેલાયેલો જીવનમાં તું એવો, કચરો રાખીને નીચે, જાણે નીતર્યા જળ જેવો ફેલાઈ જાજે જીવનમાં તું એવો, ફેલાયેલું છે રક્ત જેમ, તનબદનમાં તો જેવો રહેજો સંકળાયેલા જીવનમાં તમે એવા, સંકળાયેલા નખ તો, તનબદનમાં તો જેવા ચાલવું છે જીવનમાં જ્યાં તમારા આધારે, અધવચ્ચે જીવનમાં ના તમે સરકી જતા છે શક્તિ અમારામાં તો તમારા થકી, તરછોડી અમને, અશક્ત ના બનાવી દેતા શંકાકુશંકા હલાવવા કરે કોશિશો જીવનમાં, અમને જીવનમાં ના તું હલવા દેતો કરીએ કામો જીવનમાં અમે શરૂ, અમારા હૈયાંમાંથી ત્યારે તમે ના હટી જતા રાખશું હૈયાંમાં વાવટો તમારો ફરકતો, તમે એને નીચે નમાવી ના દેતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he vishvas amara jivanamam jaje tu evo bhali, jaay dudhamam sakara, jaje evo bhali
padato na judo amaramanthi kadi, bundebundamam jaay che sakaar jema, jaje tu bhali
raheje phelayelo jivanamam tu evo, kacharo raakhi ne niche, jaane nitarya jal jevo
phelai jaje jivanamam tu evo, phelayelum che rakta jema, tanabadanamam to jevo
rahejo sankalayela jivanamam tame eva, sankalayela nakha to, tanabadanamam to jeva
chalavum che jivanamam jya tamara adhare, adhavachche jivanamam na tame saraki jaat
che shakti amaramam to tamara thaki, tarachhodi amane, ashakta na banavi deta
shankakushanka halavava kare koshisho jivanamam, amane jivanamam na tu halava deto
karie kamo jivanamam ame sharu, amara haiyammanthi tyare tame na hati jaat
rakhashum haiyammam vavato tamaro pharakato, tame ene niche namavi na deta
|