Hymn No. 6652 | Date: 28-Feb-1997
|
|
Text Size |
 |
 |
1997-02-28
1997-02-28
1997-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16639
નાની અમથી ભૂલના, આવ્યા પરિણામો જીવનમાં તો મોટા મોટા
નાની અમથી ભૂલના, આવ્યા પરિણામો જીવનમાં તો મોટા મોટા જીવનમાં તો જે છે, બની ગયા એ તો હતા સહજતાથી કહેવાઈ ગયા બે શબ્દો કડવા, વીંધી ગયા એ તો હૈયાં જીવનમાં મિત્ર તો જે હતાં, જીવનમાં દુશ્મન બની એ તો બેઠાં ધંધામાં, નાની અમથી ગણતરીના ભૂલના આવ્યા પરિણામ ખોટા ધંધામાં નફાને તો એ, નુક્સાનમાં બદલાવી ગયા પોતાની શક્તિના, કચાશ કાઢવાની ભૂલના પરિણામો આવ્યા ઊલટાં જીવનમાં ધારી મંઝિલે તો ના પહોંચી શક્યા માનવીને ઓળખવામાં, નાની અમથી ભૂલના પરિણામો આવ્યા મોટા જીવનમાં સાવધ રહેવા છતાં, જીવનમાં તો છેતરાઈ ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nani amathi bhulana, aavya parinamo jivanamam to mota mota
jivanamam to je chhe, bani gaya e to hata
sahajatathi kahevai gaya be shabdo kadava, vindhi gaya e to haiyam
jivanamam mitra to je hatam, jivanamam dushmana bani e to betham
dhandhamam, nani amathi ganatarina bhulana aavya parinama khota
dhandhamam naphane to e, nuksanamam badalavi gaya
potani shaktina, kachasha kadhavani bhulana parinamo aavya ulatam
jivanamam dhari manjile to na pahonchi shakya
manavine olakhavamam, nani amathi bhulana parinamo aavya mota
jivanamam savadha raheva chhatam, jivanamam to chhetarai gaya
|
|