Hymn No. 6657 | Date: 02-Mar-1997
|
|
Text Size |
 |
 |
ઘડી ઘડીમાં કરે તું તો ગુસ્સો, ઘડી ઘડીમાં કરે તું તો પ્યાર
Ghadi Ghadima Kare Tu To Gusso, Ghadi Ghadima Kare Tu To Pyar
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1997-03-02
1997-03-02
1997-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16644
ઘડી ઘડીમાં કરે તું તો ગુસ્સો, ઘડી ઘડીમાં કરે તું તો પ્યાર
ઘડી ઘડીમાં કરે તું તો ગુસ્સો, ઘડી ઘડીમાં કરે તું તો પ્યાર અરે ઓ કિસ્મત મારા, કેમ કરી રાખી શકું જીવનમાં, તારા ઉપર ઈતબાર રાખી રાખી ઈતબાર તારા ઉપર, થાકી ગયો છું જીવનમાં, છે મારો આ એકરાર ખેંચ્યો શાંતિનો દમ જીવનમાં જ્યાં, ઊભી કરે છે ત્યાં મુસીબતોની તું રફતાર રાખી વિશ્વાસ ચાલ્યો જીવનમાં, દઝાડયો તેં મને, અડાડીને તો તકદીરની ધાર શાંતિથી ના બેસવા દીધો જીવનમાં, કરાવી ઊઠબેસ જીવનમાં તો કંઈકવાર અનેક રૂપોના કરાવ્યા દર્શન તો તેં તારા, કદી રૂદ્રાવતાર તો કદી પ્રેમાવતાર બનાવે કદી પ્રેમ તરબોળ તો જીવનમાં, કરાવે કદી હૈયાંમાંથી તો પ્રેમને તડીપાર કરાવે ઉત્પાત સદા જીવનમાં તો તું, કરાવે ઉત્પાત જીવનમાં તો હદપાર નચાવ્યા છે જગમાં એણે તો સહુને, જગમાં હોય ભલે એ દરિદ્ર કે હોય દાતાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ghadi ghadimam kare tu to gusso, ghadi ghadimam kare tu to pyaar
are o kismata mara, kem kari rakhi shakum jivanamam, taara upar itabara
rakhi rakhi itabara taara upara, thaaki gayo chu jivanamam, che maaro a ekaraar
khenchyo shantino dama jivanamam jyam, ubhi kare che tya musibatoni tu raphatara
rakhi vishvas chalyo jivanamam, dajadayo te mane, adadine to takadirani dhara
shantithi na besava didho jivanamam, karvi uthabesa jivanamam to kamikavara
anek rupona karavya darshan to te tara, kadi rudravatara to kadi premavatara
banave kadi prem tarabola to jivanamam, karave kadi haiyammanthi to prem ne tadipara
karave utpaat saad jivanamam to tum, karave utpaat jivanamam to hadapara
nachavya che jag maa ene to sahune, jag maa hoy bhale e daridra ke hoy dataar
|