Hymn No. 6658 | Date: 02-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-02
1997-03-02
1997-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16645
લાગ્યું જીવનમાં તો, હું કાંઈ ખોઈ આવ્યો, જીવનમાં હું કાંઈ ખોઈ આવ્યો
લાગ્યું જીવનમાં તો, હું કાંઈ ખોઈ આવ્યો, જીવનમાં હું કાંઈ ખોઈ આવ્યો શોધતા શોધતા જીવનમાં તો એ સમજાયું કે જીવનમાં હું પ્રભુને ખોઈ આવ્યો શબવત જીવન જીવી રહ્યો જગમાં, શોધતાં સમજાયું કે જીવનમાં હું લાગણી ખોઈ આવ્યો શંકાકુશંકાઓની ગલીઓમાં રહ્યો ફરતોને ફરતો, શોધતા સમજાયું, હું વિશ્વાસ ખોઈ આવ્યો સામનાની શક્તિ તો ના જાગી હૈયાંમાં, શોધતા તો સમજાયું, હું હિંમત ખોઈ આવ્યો અલગતામાં તો રહ્યો રાચતો તો જીવનમાં, શોધતા તો સમજાયું હું ભાવો ખોઈ આવ્યો એકચિત્ત ના બની શક્યો હું તો જીવનમાં, શોધતા તો સમજાયું હું ધ્યાન ખોઈ આવ્યો વેરને વેરના વિચારોમાં બન્યો તનાવ જીવનમાં, શોધતા તો સમજાયું હું પ્યાર ખોઈ આવ્યો સાચી ખોટી ઉપાધિઓમાં રહ્યો વ્યસ્ત જીવનમાં, શોધતાં તો સમજાયું, હું શાંતિ ખોઈ આવ્યો આળસને રહ્યો ગળે લગાડતો હું તો જીવનમાં શોધતાં તો સમજાયું હું જાગૃતિ ખોઈ આવ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lagyum jivanamam to, hu kai khoi avyo, jivanamam hu kai khoi aavyo
shodhata shodhata jivanamam to e samajayum ke jivanamam hu prabhune khoi aavyo
shabavata jivan jivi rahyo jagamam, shodhata samajayum ke jivanamam hu lagani khoi aavyo
shankakushankaoni galiomam rahyo pharatone pharato, shodhata samajayum, hu vishvas khoi aavyo
samanani shakti to na jaagi haiyammam, shodhata to samajayum, hu himmata khoi aavyo
alagatamam to rahyo rachato to jivanamam, shodhata to samajayum hu bhavo khoi aavyo
ekachitta na bani shakyo hu to jivanamam, shodhata to samajayum hu dhyaan khoi aavyo
verane verana vicharomam banyo tanava jivanamam, shodhata to samajayum hu pyaar khoi aavyo
sachi khoti upadhiomam rahyo vyasta jivanamam, shodhata to samajayum, hu shanti khoi aavyo
alasane rahyo gale lagadato hu to jivanamam shodhata to samajayum hu jagriti khoi aavyo
|