BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 176 | Date: 13-Jul-1985
   Text Size Increase Font Decrease Font

આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા

  No Audio

Anand Sagar Ma Dubi Jaje Re Manva

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1985-07-13 1985-07-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1665 આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા
આનંદસાગરમાં ડૂબી જાજે
તારું સાનભાન ભૂલી જાજે રે મનવા
તારું સાનભાન ભૂલી જાજે
કામક્રોધ અળગા કરી નાખજે રે મનવા
કામક્રોધ અળગા કરી નાખજે
લોભ મોહની જંજાળ તોડી નાખજે રે મનવા
લોભ મોહની જંજાળ તોડી નાખજે
અહંકારને ઓગાળી નાખજે રે મનવા
અહંકારને ઓગાળી નાખજે
મદ મત્સરથી બચી જાજે રે મનવા
મદ મત્સરથી બચી જાજે
નામ નામીના ભેદ ભૂલી જાજે રે મનવા
નામ નામીના ભેદ ભૂલી જાજે
કામનાઓ વેગળી કરી દેજે રે મનવા
કામનાઓ વેગળી કરી દેજે
શ્રદ્ધા ભક્તિથી હૈયું ભરી દેજે રે મનવા
શ્રદ્ધા ભક્તિથી હૈયું ભરી દેજે
ધીરજથી ચલિત નવ થાજે રે મનવા
ધીરજથી ચલિત નવ થાજે
કર્તાની કૃપા ઉતરશે રે મનવા
કર્તાની કૃપા ઉતરશે
Gujarati Bhajan no. 176 by Satguru Devendra Ghia - Kaka
આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા
આનંદસાગરમાં ડૂબી જાજે
તારું સાનભાન ભૂલી જાજે રે મનવા
તારું સાનભાન ભૂલી જાજે
કામક્રોધ અળગા કરી નાખજે રે મનવા
કામક્રોધ અળગા કરી નાખજે
લોભ મોહની જંજાળ તોડી નાખજે રે મનવા
લોભ મોહની જંજાળ તોડી નાખજે
અહંકારને ઓગાળી નાખજે રે મનવા
અહંકારને ઓગાળી નાખજે
મદ મત્સરથી બચી જાજે રે મનવા
મદ મત્સરથી બચી જાજે
નામ નામીના ભેદ ભૂલી જાજે રે મનવા
નામ નામીના ભેદ ભૂલી જાજે
કામનાઓ વેગળી કરી દેજે રે મનવા
કામનાઓ વેગળી કરી દેજે
શ્રદ્ધા ભક્તિથી હૈયું ભરી દેજે રે મનવા
શ્રદ્ધા ભક્તિથી હૈયું ભરી દેજે
ધીરજથી ચલિત નવ થાજે રે મનવા
ધીરજથી ચલિત નવ થાજે
કર્તાની કૃપા ઉતરશે રે મનવા
કર્તાની કૃપા ઉતરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
anandasagaramam dubi jaje re manav
anandasagaramam dubi jaje
taaru sanabhana bhuli jaje re manav
taaru sanabhana bhuli jaje
kamakrodha alaga kari nakhaje re manav
kamakrodha alaga kari nakhaje
lobh mohani janjal todi nakhaje re manav
lobh mohani janjal todi nakhaje
ahankarane ogali nakhaje re manav
ahankarane ogali nakhaje
madh matsarathi bachi jaje re manav
madh matsarathi bachi jaje
naam namina bhed bhuli jaje re manav
naam namina bhed bhuli jaje
kamanao vegali kari deje re manav
kamanao vegali kari deje
shraddha bhakti thi haiyu bhari deje re manav
shraddha bhakti thi haiyu bhari deje
dhirajathi chalita nav thaje re manav
dhirajathi chalita nav thaje
kartani kripa utarashe re manav
kartani kripa utarashe




First...176177178179180...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall