Hymn No. 6671 | Date: 10-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-10
1997-03-10
1997-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16658
પ્રેમની રિયાસતમાં ભેદભાવ હોતા નથી, ભેદભાવને કર્યો છે તડીપાર
પ્રેમની રિયાસતમાં ભેદભાવ હોતા નથી, ભેદભાવને કર્યો છે તડીપાર વિશુદ્ધ લાગણીઓને ને ભાવને મળે છે ત્યાં તો નિત્ય આવકાર ભુલાવી દે છે એ જગને તો સારું, જગમાં એનો તો છે અનોખો વ્યવહાર પ્રેમની તો ડાળીઓ ને છે પ્રેમના ખેતર, ભર્યા છે એમાં પ્રેમનાં ખાતર મળે ત્યાં તો પ્રેમનો પાક, છે ત્યાં વસતી એની, સહુ છે પ્રેમનાં દાતાર વહે સદા ત્યાં પ્રેમની નદીઓ, ભર્યા ભર્યા છે ત્યાં તો પ્રેમના સરોવર પ્રેમના પુષ્પો હળીમળી ખીલે ત્યાં, છે ત્યાં સહુને તો પ્રેમનો આધાર પ્રેમથી આમંત્રણ, પ્રેમનું ભોજન, છે ત્યાં તો સદા પ્રેમની બહાર પ્રેમનાં મૂળ અને પ્રેમના ઝાડવા, મળે ના ત્યાં તો કોઈ બીજા વિકાર પ્રેમ ભર્યા ત્યાં હૈયાં, પ્રેમ ભર્યા તો નયનો ને વહે નયનોમાંથી પ્રેમની ધારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
premani riyasatamam bhedabhava hota nathi, bhedabhavane karyo che tadipara
vishuddha laganione ne bhavane male che tya to nitya avakara
bhulavi de che e jag ne to sarum, jag maa eno to che anokho vyavahaar
premani to dalio ne che prem na khetara, bharya che ema premanam khatar
male tya to prem no paka, che tya vasati eni, sahu che premanam dataar
vahe saad tya premani nadio, bharya bharya che tya to prem na sarovara
prem na pushpo halimali khile tyam, che tya sahune to prem no aadhaar
prem thi amantrana, premanum bhojana, che tya to saad premani bahaar
premanam mula ane prem na jadava, male na tya to koi beej vikaar
prem bharya tya haiyam, prem bharya to nayano ne vahe nayanomanthi premani dhara
|