Hymn No. 177 | Date: 15-Jul-1985
|
|
Text Size |
 |
 |
1985-07-15
1985-07-15
1985-07-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1666
દીધોં માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને
દીધોં માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને કોઈકે ઉપયોગ સુંદર કીધો, અનેકે વેડફ્યો જાણીને યુગોના યુગો વીત્યા, ચાલ હજી એની એ ચાલી છે શું માનવમાં નથી હઠયો વિશ્વાસ `મા', માનવ તન આપીને અધૂરામાં પૂરું દીધી એને બુદ્ધિ, જલ્દી તને પામવાને બુદ્ધિથી અંતર વધાર્યું, ઉપયોગ ઊલટો એનો કરીને માનવની વસ્તી રહી છે વધી, મુશ્કેલ છે લીલા તારી સમજવાને શું માનવમાં નથી હઠયો વિશ્વાસ, `મા', માનવ તન આપીને લોભ મોહના ચકરાવામાં નાખી, ભમાવે તું માનવને કામ ક્રોધ લોભમાં ડુબાડે, હવે તો માનવ પર રહેમ રાખોને તારો માનવ રહ્યો છે ડૂબ્યો, તારી માયાનું મધ ચાખીને શું માનવમાં નથી હઠયો વિશ્વાસ, `મા', માનવ તન આપીને
https://www.youtube.com/watch?v=JNVyyebeDTw
Satguru Shri Devendra Ghia (Kaka)
દીધોં માનવ તન અણમોલ, કૃપા કરીને માનવને કોઈકે ઉપયોગ સુંદર કીધો, અનેકે વેડફ્યો જાણીને યુગોના યુગો વીત્યા, ચાલ હજી એની એ ચાલી છે શું માનવમાં નથી હઠયો વિશ્વાસ `મા', માનવ તન આપીને અધૂરામાં પૂરું દીધી એને બુદ્ધિ, જલ્દી તને પામવાને બુદ્ધિથી અંતર વધાર્યું, ઉપયોગ ઊલટો એનો કરીને માનવની વસ્તી રહી છે વધી, મુશ્કેલ છે લીલા તારી સમજવાને શું માનવમાં નથી હઠયો વિશ્વાસ, `મા', માનવ તન આપીને લોભ મોહના ચકરાવામાં નાખી, ભમાવે તું માનવને કામ ક્રોધ લોભમાં ડુબાડે, હવે તો માનવ પર રહેમ રાખોને તારો માનવ રહ્યો છે ડૂબ્યો, તારી માયાનું મધ ચાખીને શું માનવમાં નથી હઠયો વિશ્વાસ, `મા', માનવ તન આપીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
didho manav tana anamola, kripa kari ne manav ne
koike upayog sundar kidho, aneke vedaphyo jaani ne
yugona yugo vitya, chala haji eni e chali che
shu manavamam nathi hathayo vishvas `ma', manav tana apine
adhuramam puru didhi ene buddhi, jaldi taane pamavane
buddhithi antar vadharyum, upayog ulato eno kari ne
manavani vasti rahi che vadhi, mushkel che lila taari samajavane
shu manavamam nathi hathayo vishvasa, `ma', manav tana apine
lobh moh na chakarava maa nakhi, bhamave tu manav ne
kaam krodh lobh maa dubade, have to manav paar rahem rakhone
taaro manav rahyo che dubyo, taari maya nu madha chakhine
shu manavamam nathi hathayo vishvasa, `ma', manav tana apine
|