1997-03-18
1997-03-18
1997-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16669
રાખી રાખી ચિત્તડું, બધે ફરતુંને ફરતું સદા તો જગમાં
રાખી રાખી ચિત્તડું, બધે ફરતુંને ફરતું સદા તો જગમાં
બેઠો છે તું પ્રભુના ધ્યાનમાં, એ કાંઈ ધ્યાનના ઢંગ નથી
વારે ઘડીએ, વાતમાંથી બહાર ઊભા થઈ, ચાલ્યા જાવું
હરેક વખતે જોડવો પડે વાતનો દોર, એ કાંઈ વાત કરવાના ઢંગ નથી
કરવો છે જ્યાં પ્યાર પ્રભુને, છોડવો નથી, માયાનો દોર તો હૈયેથી
પામી ના શકાય એમાં પ્યાર પ્રભુના, પ્યાર કરવાનો એ કાંઈ ઢંગ નથી
સત્ય બોલવા ને કરવા આચરણ, નીકળ્યો છે જીવનમાં જ્યાં તું
ફફડે છે હૈયું જ્યાં એના આચરણમાં, સત્યના આચરણના એ ઢંગ નથી
કરવો છે પૂરો પ્રેમ તારે તો પ્રભુને તો આ જગમાં
માગણીઓ હૈયાંમાંથી છૂટી નથી, એ કાંઈ પ્રેમનાં તો ઢંગ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhī rākhī cittaḍuṁ, badhē pharatuṁnē pharatuṁ sadā tō jagamāṁ
bēṭhō chē tuṁ prabhunā dhyānamāṁ, ē kāṁī dhyānanā ḍhaṁga nathī
vārē ghaḍīē, vātamāṁthī bahāra ūbhā thaī, cālyā jāvuṁ
harēka vakhatē jōḍavō paḍē vātanō dōra, ē kāṁī vāta karavānā ḍhaṁga nathī
karavō chē jyāṁ pyāra prabhunē, chōḍavō nathī, māyānō dōra tō haiyēthī
pāmī nā śakāya ēmāṁ pyāra prabhunā, pyāra karavānō ē kāṁī ḍhaṁga nathī
satya bōlavā nē karavā ācaraṇa, nīkalyō chē jīvanamāṁ jyāṁ tuṁ
phaphaḍē chē haiyuṁ jyāṁ ēnā ācaraṇamāṁ, satyanā ācaraṇanā ē ḍhaṁga nathī
karavō chē pūrō prēma tārē tō prabhunē tō ā jagamāṁ
māgaṇīō haiyāṁmāṁthī chūṭī nathī, ē kāṁī prēmanāṁ tō ḍhaṁga nathī
|