Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6684 | Date: 18-Mar-1997
ઢંગ જીવનના તું તો જાણી લે, રંગ જીવનના તો તું મહાલી લે
Ḍhaṁga jīvananā tuṁ tō jāṇī lē, raṁga jīvananā tō tuṁ mahālī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6684 | Date: 18-Mar-1997

ઢંગ જીવનના તું તો જાણી લે, રંગ જીવનના તો તું મહાલી લે

  No Audio

ḍhaṁga jīvananā tuṁ tō jāṇī lē, raṁga jīvananā tō tuṁ mahālī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-03-18 1997-03-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16671 ઢંગ જીવનના તું તો જાણી લે, રંગ જીવનના તો તું મહાલી લે ઢંગ જીવનના તું તો જાણી લે, રંગ જીવનના તો તું મહાલી લે

ઉમંગભર્યું જીવવાને જીવન તો જગમાં, સંગ સાચો તો તું શોધી લે

આનંદભર્યું જીવન તો જીવવા, આનંદ હૈયાંમાં જીવનમાં તો તું ભરી લે

જીવનને તો સત્યથી તો શોભાવવા, શ્વાસેશ્વાસમાં સત્યને તું વણી લે

છે વાસ પ્રભુનો અન્યમાંને તારામાં એ જાણી લે, સુખી અન્યને કરી પ્રભુને સુખી કરી લે

મારી મચડી જોડજે ના મનને તું પ્રભુમાં, મનને ધીરે ધીરે પ્રભુમાં તું જોડી લે

જીવનમાં સુખની ચાવી તું જાણી લે, પ્રભુને જીવનમાં રાજી તું કરી લે

જૂઠા ખ્વાબોમાં જીવનમાં ના તું રાચી લે, જીવનની વાસ્તવિક્તા તું જાણી લે

હરેક શબ્દની કિંમત તો છે જગમાં, જીવનમાં શબ્દો તોલી તોલી બોલી લે

જગમાં બધા બંધન તો તું તોડી દે, આનંદ મુક્તિનો જીવનમાં તું પામી લે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍhaṁga jīvananā tuṁ tō jāṇī lē, raṁga jīvananā tō tuṁ mahālī lē

umaṁgabharyuṁ jīvavānē jīvana tō jagamāṁ, saṁga sācō tō tuṁ śōdhī lē

ānaṁdabharyuṁ jīvana tō jīvavā, ānaṁda haiyāṁmāṁ jīvanamāṁ tō tuṁ bharī lē

jīvananē tō satyathī tō śōbhāvavā, śvāsēśvāsamāṁ satyanē tuṁ vaṇī lē

chē vāsa prabhunō anyamāṁnē tārāmāṁ ē jāṇī lē, sukhī anyanē karī prabhunē sukhī karī lē

mārī macaḍī jōḍajē nā mananē tuṁ prabhumāṁ, mananē dhīrē dhīrē prabhumāṁ tuṁ jōḍī lē

jīvanamāṁ sukhanī cāvī tuṁ jāṇī lē, prabhunē jīvanamāṁ rājī tuṁ karī lē

jūṭhā khvābōmāṁ jīvanamāṁ nā tuṁ rācī lē, jīvananī vāstaviktā tuṁ jāṇī lē

harēka śabdanī kiṁmata tō chē jagamāṁ, jīvanamāṁ śabdō tōlī tōlī bōlī lē

jagamāṁ badhā baṁdhana tō tuṁ tōḍī dē, ānaṁda muktinō jīvanamāṁ tuṁ pāmī lē
Scan Image

Gujarati Bhajan no. 6684 by Satguru Devendra Ghia - Kaka
First...667966806681...Last