Hymn No. 6686 | Date: 21-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-21
1997-03-21
1997-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16673
જગમાં પ્રભુના જેવો તો કોઈ નથી (2)
જગમાં પ્રભુના જેવો તો કોઈ નથી (2) ભર્યો છે અહં ભારોભાર ભલે એમાં, અહંનો એમાં તોયે કોઈ અંશ નથી દુઃખદર્દથી વિચલિત એ થાતો નથી, દુઃખદર્દમાં દોડયા વિના રહેતો નથી આકાર તો નથી જગમાં કોઈ એનો, સુંદર આકાર એના જેવો કોઈ નથી જાણકારીનો જાણનાર અને પચાવનાર, જગમાં એના જેવો બીજો કોઈ નથી પૂર્ણ શક્તિનો પૂંજ અને શક્તિનો દાતા, જગમાં એના જેવો બીજો કોઈ નથી સૌમ્ય, સરળ અને શક્તિશાળી છે એ જગમાં, શક્તિશાળી એના જેવો બીજો કોઈ નથી પ્રેમનો સાગર અને ભાવનો સાગર છે એ જગમાં, પ્રેમમય ભાવમય એના જેવો બીજો કોઈ નથી કરતા રહ્યાં છે જગમાં હિત એ સહુનું, એના જેવો હિતકર્તા બીજો કોઈ નથી મહાનતાની સીમા પહોંચી શક્તી નથી એને, એના જેવો મહાન બીજો કોઈ નથી તારે છે જગમાં એ તો સહુને, એના જેવો તારણહાર બીજો કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag maa prabhu na jevo to koi nathi (2)
bharyo che aham bharobhara bhale emam, ahanno ema toye koi ansha nathi
duhkhadardathi vichalita e thaato nathi, duhkhadardamam dodaya veena raheto nathi
akara to nathi jag maa koi eno, sundar akara ena jevo koi nathi
janakarino jananara ane pachavanara, jag maa ena jevo bijo koi nathi
purna shaktino punj ane shaktino data, jag maa ena jevo bijo koi nathi
saunya, sarala ane shaktishali che e jagamam, shaktishali ena jevo bijo koi nathi
prem no sagar ane bhavano sagar che e jagamam, premamaya bhavamaya ena jevo bijo koi nathi
karta rahyam che jag maa hita e sahunum, ena jevo hitakarta bijo koi nathi
mahanatani sima pahonchi shakti nathi ene, ena jevo mahan bijo koi nathi
taare che jag maa e to sahune, ena jevo taaranhaar bijo koi nathi
|
|