Hymn No. 6690 | Date: 22-Mar-1997
|
|
Text Size |
 |
 |
1997-03-22
1997-03-22
1997-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16677
જલાવી દો એ દુનિયા જલાવી દો એ દુનિયા
જલાવી દો એ દુનિયા જલાવી દો એ દુનિયા લગાવી આગ જેણે, જીવનમાં તો તમારા ગણી અંગત જીવનમાં, હૈયાંમાં તો જેને સ્થાપ્યા દીધો ઉત્પાત મચાવી, હૈયાંમાં એણે તમારા બની ગયા પરવશ જીવનમાં, હવે તમે તો એવા પ્રવેશવું ના હતું જે જીવનમાં, એમાં પ્રવેશ્યા સીધી સાદી ગલીઓ જીવનની, ગયા તો ભૂલી અંધારીં ગલીઓમાં જીવનમાં પ્રવેશ્યા ચૂકી ગયા હતા શું જીવનમાં, તમે તમારા રસ્તા અજાણી રાહો ઉપર, ડગ શાને તમે માંડયા અન્ય પ્રકાશમાં ગયા હતા એમાં શું અંજાઈ રાહ તમારી તમે, એમાં તો ચૂકી ગયા શાંતિભર્યા શ્વાસોની કરો હવે આરાધના તેજ અને શાંતિ મળે, તમને તમારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jalavi do e duniya jalavi do e duniya
lagavi aag jene, jivanamam to tamara
gani angata jivanamam, haiyammam to jene sthapya
didho utpaat machavi, haiyammam ene tamara
bani gaya paravasha jivanamam, have tame to eva
praveshavum na hatu je jivanamam, ema praveshya
sidhi sadi galio jivanani, gaya to bhuli
andharim galiomam jivanamam praveshya
chuki gaya hata shu jivanamam, tame tamara rasta
ajani raho upara, daga shaane tame mandaya
anya prakashamam gaya hata ema shu anjai
raah tamaari tame, ema to chuki gaya
shantibharya shvasoni karo have aradhana
tej ane shanti male, tamane tamara
|
|