Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 181 | Date: 25-Jul-1985
હજારવાર નમન કર્યું `મા', તોય કચાશ રહી ગઈ
Hajāravāra namana karyuṁ `mā', tōya kacāśa rahī gaī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 181 | Date: 25-Jul-1985

હજારવાર નમન કર્યું `મા', તોય કચાશ રહી ગઈ

  No Audio

hajāravāra namana karyuṁ `mā', tōya kacāśa rahī gaī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1985-07-25 1985-07-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1670 હજારવાર નમન કર્યું `મા', તોય કચાશ રહી ગઈ હજારવાર નમન કર્યું `મા', તોય કચાશ રહી ગઈ

ભાવ સદા ભટક્તા રહ્યા, કાબૂ એનો છોડી દઈ

ધ્રુવને દર્શન દેવા, કેવી વિવશ બની દોડી ગઈ

ભાવ જાગશે એવા મારા હૈયામાં, ધન્ય હું બની જઈશ

મીરાંના ઝેર અમૃત કરવા, પળની પણ રાહ ના જોઈ

એક્તા એવી જીવનમાં ક્યારે આવશે, પળો તને સોંપી દઈ

નરસિંહ મહેતાના અનેક કાર્યો કર્યાં, થાકી કદી તું ના ગઈ

સૂરતા એવી મુજમાં ક્યારે પ્રગટશે, રાહ એની જોવી રહી

ચંડીદાસ પાસે બેસી, સદા સાંભળતી વાત ધ્યાન દઈ

એ ભક્તિનો અંશ હું માગું, `મા' હૈયે ધરજે આ વાત સદા

અપાત્ર સદા હું રહ્યો છું, પાત્ર બનાવજે `મા' કૃપા કરી

ખોટા વિચારોના વમળમાંથી તારી, બહાર કાઢજે જરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hajāravāra namana karyuṁ `mā', tōya kacāśa rahī gaī

bhāva sadā bhaṭaktā rahyā, kābū ēnō chōḍī daī

dhruvanē darśana dēvā, kēvī vivaśa banī dōḍī gaī

bhāva jāgaśē ēvā mārā haiyāmāṁ, dhanya huṁ banī jaīśa

mīrāṁnā jhēra amr̥ta karavā, palanī paṇa rāha nā jōī

ēktā ēvī jīvanamāṁ kyārē āvaśē, palō tanē sōṁpī daī

narasiṁha mahētānā anēka kāryō karyāṁ, thākī kadī tuṁ nā gaī

sūratā ēvī mujamāṁ kyārē pragaṭaśē, rāha ēnī jōvī rahī

caṁḍīdāsa pāsē bēsī, sadā sāṁbhalatī vāta dhyāna daī

ē bhaktinō aṁśa huṁ māguṁ, `mā' haiyē dharajē ā vāta sadā

apātra sadā huṁ rahyō chuṁ, pātra banāvajē `mā' kr̥pā karī

khōṭā vicārōnā vamalamāṁthī tārī, bahāra kāḍhajē jarī
Scan Image

Gujarati Bhajan no. 181 by Satguru Devendra Ghia - Kaka
First...181182183...Last