BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 184 | Date: 31-Jul-1985
   Text Size Increase Font Decrease Font

ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન

  No Audio

O Murakh Mann Manvi, Kari Le Tari Sachi Pehchan

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1985-07-31 1985-07-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1673 ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન
વાત વાતમાં માનવી મટી, ને બનતો તું હેવાન
સાચા ખોટા સ્વપ્નમાં રાચી, કરતો અન્યને હેરાન
ખોટા કર્મો કરીને, ભૂલ્યો તું, દયા ધર્મ ને દાન
ગરજ પડતાં લોટી જાતો, ના અચકાતો કરતા અપમાન
દુઃખ પડતાં પ્રભુને યાદ કરતો, બાકી ફરતો ધરીને અભિમાન
સદા અહંકારમાં રાચી ફરતો, નથી જગમાં મારા સમાન
પ્રભુનો અદીઠ માર પડતો જ્યારે, આવતી ત્યારે તારી સાન
સાચી સમજણ હૈયે ધરીને, હવે ના બન તું નાદાન
પ્રભુનું સાચું શરણું સાધીને, હવે બન તું ઇન્સાન
Gujarati Bhajan no. 184 by Satguru Devendra Ghia - Kaka
ઓ મૂરખ મન માનવી, કરી લે તારી સાચી પહેચાન
વાત વાતમાં માનવી મટી, ને બનતો તું હેવાન
સાચા ખોટા સ્વપ્નમાં રાચી, કરતો અન્યને હેરાન
ખોટા કર્મો કરીને, ભૂલ્યો તું, દયા ધર્મ ને દાન
ગરજ પડતાં લોટી જાતો, ના અચકાતો કરતા અપમાન
દુઃખ પડતાં પ્રભુને યાદ કરતો, બાકી ફરતો ધરીને અભિમાન
સદા અહંકારમાં રાચી ફરતો, નથી જગમાં મારા સમાન
પ્રભુનો અદીઠ માર પડતો જ્યારે, આવતી ત્યારે તારી સાન
સાચી સમજણ હૈયે ધરીને, હવે ના બન તું નાદાન
પ્રભુનું સાચું શરણું સાધીને, હવે બન તું ઇન્સાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
o murakha mann manavi, kari le taari sachi pahechana
vaat vaat maa manavi mati, ne banato tu hevana
saacha khota svapnamam rachi, karto anyane herana
khota karmo karine, bhulyo tum, daya dharma ne daan
garaja padataa loti jato, na achakato karta apamana
dukh padataa prabhune yaad karato, baki pharato dharine abhiman
saad ahankaar maa raachi pharato, nathi jag maa maara samaan
prabhu no aditha maara padato jyare, aavati tyare taari sana
sachi samjan haiye dharine, have na bana tu nadana
prabhu nu saachu sharanu sadhine, have bana tu insana

First...181182183184185...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall