Hymn No. 189 | Date: 09-Aug-1985
|
|
Text Size |
 |
 |
1985-08-09
1985-08-09
1985-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1678
વારે વારે વિનંતી શું કરવી તને રે માડી
વારે વારે વિનંતી શું કરવી તને રે માડી પૂરી થાય ન થાય એક, ત્યાં તો જાગે બીજી અનેક પ્રસંગો પડતાં અનેક, ઇચ્છાઓ જાગતી ત્યાં અનેક પૂરી થઈ ના થઈ એક, ત્યાં બીજી કરવી કેટલી તને જાણતી જ્યાં તું સર્વ કંઈ, કહીને ફાયદો શું થાય વગર કહ્યે જ્યાં તું કરે પૂરી, હર્ષ હૈયે તો ના સમાય સારું નથી કરવી રોજ રોજ એક જ વાત મારી માત તોયે હૈયું રહે ના હાથ મારું, તને એ તો કહેવાય જાય દુઃખ કહેવામાં તલ્લીન થાતો, નામ તારું તો ભુલાય તલ્લીનતા તારા નામમાં જાગે, કામ તરત મારા થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vare vare vinanti shu karvi taane re maadi
puri thaay na thaay eka, tya to jaage biji anek
prasango padataa aneka, ichchhao jagati tya anek
puri thai na thai eka, tya biji karvi ketali taane
jaanati jya tu sarva kami, kahine phayado shu thaay
vagar kahye jya tu kare puri, harsha haiye to na samay
sarum nathi karvi roja roja ek j vaat maari maat
toye haiyu rahe na haath marum, taane e to kahevaya jaay
dukh kahevamam tallina thato, naam taaru to bhulaya
tallinata taara namamam jage, kaam tarata maara thaay
|
|