BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 200 | Date: 31-Aug-1985
   Text Size Increase Font Decrease Font

પરમેશ્વરનો અંશ છે તું, ગુણ તેના ભરજે જીવનમાં

  No Audio

Parmeshwar No Ansh Che Tu, Gun Tena Bharaje Jeevan Ma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-08-31 1985-08-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1689 પરમેશ્વરનો અંશ છે તું, ગુણ તેના ભરજે જીવનમાં પરમેશ્વરનો અંશ છે તું, ગુણ તેના ભરજે જીવનમાં
વૈર ઝેર હૈયામાંથી કાઢી, પ્રેમ ભરજે તું તારા હૈયામાં
કીધાં કંઈક અપમાન તેનાં, જ્યારે અટવાયો તું નિરાશામાં
ભૂલો બધી માફ કરી તારી, જ્યાં પડયો તું તેના ચરણમાં
ખરો પસ્તાવો જાગ્યો જ્યારે, જ્યારે તારા હૈયામાં
માફ કરતો એ તત્કાળ, ભૂલો ના લેતો ગણતરીમાં
સહીને કંઈક અપમાન તારા, પ્રેમજ દીધોં એના બદલામાં
ગુણ આ અપનાવજે, બીજા સાથેના તારા વ્યવહારમાં
મેવા દુર્યોધનના ત્યાગી, મીઠાશ માણી વિદુરની ભાજીમાં
અપનાવજે સર્વને તું, કાઢીને ભેદ તું તારા હૈયામાં
એઠાં બોર ખાધા શબરીના, ન જોયા ભેદ ઊંચનીચના
વિસરતો ના તું આ કદી, વસ્યો છે એ સદા સર્વમાં
Gujarati Bhajan no. 200 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
parameshvarano ansha che tum, guna tena bharje jivanamam
vair jera haiyamanthi kadhi, prem bharje tu taara haiya maa
kidha kaik apamana tenam, jyare atavayo tu nirashamam
bhulo badhi maaph kari tari, jya padayo tu tena charan maa
kharo pastavo jagyo jyare, jyare taara haiya maa
maaph karto e tatkala, bhulo na leto ganatarimam
sahine kaik apamana tara, premaja didho ena badalamam
guna a apanavaje, beej sathena taara vyavahaar maa
meva duryodhanana tyagi, mithasha maani vidurani bhajimam
apanavaje sarvane tum, kadhine bhed tu taara haiya maa
etham bora khadha shabarina, na joya bhed unchanichana
visarato na tu a kadi, vasyo che e saad sarva maa

First...196197198199200...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall