Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 203 | Date: 04-Sep-1985
પાયો જીવનનો મજબૂત નહીં હોય તારો
Pāyō jīvananō majabūta nahīṁ hōya tārō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 203 | Date: 04-Sep-1985

પાયો જીવનનો મજબૂત નહીં હોય તારો

  No Audio

pāyō jīvananō majabūta nahīṁ hōya tārō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-09-04 1985-09-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1692 પાયો જીવનનો મજબૂત નહીં હોય તારો પાયો જીવનનો મજબૂત નહીં હોય તારો

   ઇમારત બનશે તારી કાચી

તોફાનોથી બહુ એ ડગમગી જાશે

   નહી લઈ શકે એ ટક્કર સાચી

સત્ય, દયા, ધર્મનો પાયો તું નાખજે

   ભક્તિ-પ્રેમથી તું દેજે એને સીંચી

મનડાને ધોઈ ચોખ્ખું તું કરજે

   રહેશે પ્રભુ સદા એમાં વસી

સદા પ્રભુસ્મરણથી એને ગુંજતું રાખજે

   પધારશે જરૂર એમાં અવિનાશી

જ્ઞાનજ્યોતથી સદા એ ઝગમગી રહેશે

   અંધકાર જાશે સદાય ભાગી

સત્કર્મોની તારા એમાં તું સુગંધ વેરજે

   મહેકી ઊઠશે તારી સદા મેડી

સમર્પણની ભાવના દેજે સદા ભરી

   ઇમારતની જડ છે એ તો સાચી

કર્યું હશે જો તેં આટલું, મંદિર બનશે મેડી તારી

   મજબૂર બની પધારશે ત્યાં અંતર્યામી
View Original Increase Font Decrease Font


પાયો જીવનનો મજબૂત નહીં હોય તારો

   ઇમારત બનશે તારી કાચી

તોફાનોથી બહુ એ ડગમગી જાશે

   નહી લઈ શકે એ ટક્કર સાચી

સત્ય, દયા, ધર્મનો પાયો તું નાખજે

   ભક્તિ-પ્રેમથી તું દેજે એને સીંચી

મનડાને ધોઈ ચોખ્ખું તું કરજે

   રહેશે પ્રભુ સદા એમાં વસી

સદા પ્રભુસ્મરણથી એને ગુંજતું રાખજે

   પધારશે જરૂર એમાં અવિનાશી

જ્ઞાનજ્યોતથી સદા એ ઝગમગી રહેશે

   અંધકાર જાશે સદાય ભાગી

સત્કર્મોની તારા એમાં તું સુગંધ વેરજે

   મહેકી ઊઠશે તારી સદા મેડી

સમર્પણની ભાવના દેજે સદા ભરી

   ઇમારતની જડ છે એ તો સાચી

કર્યું હશે જો તેં આટલું, મંદિર બનશે મેડી તારી

   મજબૂર બની પધારશે ત્યાં અંતર્યામી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pāyō jīvananō majabūta nahīṁ hōya tārō

imārata banaśē tārī kācī

tōphānōthī bahu ē ḍagamagī jāśē

nahī laī śakē ē ṭakkara sācī

satya, dayā, dharmanō pāyō tuṁ nākhajē

bhakti-prēmathī tuṁ dējē ēnē sīṁcī

manaḍānē dhōī cōkhkhuṁ tuṁ karajē

rahēśē prabhu sadā ēmāṁ vasī

sadā prabhusmaraṇathī ēnē guṁjatuṁ rākhajē

padhāraśē jarūra ēmāṁ avināśī

jñānajyōtathī sadā ē jhagamagī rahēśē

aṁdhakāra jāśē sadāya bhāgī

satkarmōnī tārā ēmāṁ tuṁ sugaṁdha vērajē

mahēkī ūṭhaśē tārī sadā mēḍī

samarpaṇanī bhāvanā dējē sadā bharī

imāratanī jaḍa chē ē tō sācī

karyuṁ haśē jō tēṁ āṭaluṁ, maṁdira banaśē mēḍī tārī

majabūra banī padhāraśē tyāṁ aṁtaryāmī
English Explanation Increase Font Decrease Font


Here Kakaji Shri Satguru Devendraji Ghia mentions about the foundation of a being in his life to be strong-

If the foundation of your life is not strong

The building which will be erected, will be weak

It will tremble with the storms and

It will not be able to take the real fight

Lay the foundation of Truth and compassion

Nurture it with devotion and love

Rinse the mind and you make it pure

The Lord will ever inhabit in it

It will Always keep echoing in the name of God

The Omnipotent God will always inhabit in it

It will always will be enlightened with knowledge

The profound darkness will vanish and you

Enhance it with the fragrance of benefaction

The aroma will ever pervade everywhere

Fill the emotion of surrender in it which is the true foundation of a building

If you have followed and performed so much, the temple will become a garden

The Almighty will be helpless and be compelled to come and bless His devotees.

Here, Kakaji tells the devotee to follow the path of righteousness, integrity and virtues to grace the blessings of the God almighty.
Scan Image

Gujarati Bhajan no. 203 by Satguru Devendra Ghia - Kaka
First...202203204...Last