Hymn No. 6953 | Date: 01-Sep-1997
|
|
Text Size |
 |
 |
1997-09-01
1997-09-01
1997-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16940
રાધાના હૈયાંમાં તો વસે છે શ્યામ, ભક્તિના હૈયાંમાં તો વસે છે ભગવાન
રાધાના હૈયાંમાં તો વસે છે શ્યામ, ભક્તિના હૈયાંમાં તો વસે છે ભગવાન જ્યાં જ્યાં રાધા ત્યાં ત્યાં તો શ્યામ, ભક્તિ વિના તો નથી કાંઈ ભગવાન રાધાના ધ્યાનમાં રહે નિત્ય શ્યામ, ભક્તના ધ્યાનમાં છે નિત્ય ભગવાન રાધાના પ્રેમપૂજારી તો છે શ્યામ, ભક્તના પ્રેમપૂજારી તો છે ભગવાન જ્યાં જ્યાં રાધા ત્યાં ભક્તિ રેલાય, ભક્તિમાં ભાન ભૂલે છે ભગવાન રાધાની નજરમાં રમે છે શ્યામ, ભક્તના નયનોમાં રમે નિત્ય ભગવાન રાધાનું હૈયું જપે નિત્ય શ્યામ, ભક્તનું હૈયું રહે જપતું ભગવાન રાધાના કાન સાંભળે નિત્ય શ્યામ, ભક્તના કાન સાંભળવા તલસે ભગવાન રાધાના મુખ પર પ્રકાશે શ્યામ, ભક્તના મુખ પર પ્રકાશે ભગવાન રાધાનું તન મન ધન અર્પણ શ્યામ, ભક્તનું તન મન ધન અર્પણ ભગવાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
radhana haiyammam to vase che shyama, bhakti na haiyammam to vase che bhagawan
jya jyam radha tya tyam to shyama, bhakti veena to nathi kai bhagawan
radhana dhyanamam rahe nitya shyama, bhaktana dhyanamam che nitya bhagawan
radhana premapujari to che shyama, bhaktana premapujari to che bhagawan
jya jyam radha tya bhakti relaya, bhakti maa bhaan bhule che bhagawan
radhani najar maa rame che shyama, bhaktana nayano maa rame nitya bhagawan
radhanum haiyu jape nitya shyama, bhaktanum haiyu rahe japatum bhagawan
radhana kaan sambhale nitya shyama, bhaktana kaan sambhalava talase bhagawan
radhana mukh paar prakashe shyama, bhaktana mukh paar prakashe bhagawan
radhanum tana mann dhan arpan shyama, bhaktanum tana mann dhan arpan bhagawan
|
|