Hymn No. 207 | Date: 09-Sep-1985
|
|
Text Size |
 |
 |
1985-09-09
1985-09-09
1985-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1696
તારું કહ્યું મેં કર્યું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી
તારું કહ્યું મેં કર્યું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી હાથ જોડી નમન કર્યું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી વ્હાલભર્યું નામ તારું લીધું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી માયા હૈયેથી હજી કાઢી નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી મમતા હજી છોડી નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી હૈયેથી ક્રોધ હજી છૂટયો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી આંખમાંથી કામ સર્યો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી લોભ હૈયેથી હજી છૂટયો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી ભેદભાવ દૃષ્ટિમાંથી ગયો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી પ્રેમભાવ હૈયે હજી જાગ્યો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી ભક્તિમાં કદી ડૂબ્યો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી બાળ જાણી ક્ષમા આપતી રહી મા, દયા હૈયેથી વરસાવી રહી
https://www.youtube.com/watch?v=15rrtnevia8
Satguru Shri Devendra Ghia (Kaka)
તારું કહ્યું મેં કર્યું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી હાથ જોડી નમન કર્યું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી વ્હાલભર્યું નામ તારું લીધું નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી માયા હૈયેથી હજી કાઢી નથી મા, તોયે મારું કાર્ય કરતી રહી મમતા હજી છોડી નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી હૈયેથી ક્રોધ હજી છૂટયો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી આંખમાંથી કામ સર્યો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી લોભ હૈયેથી હજી છૂટયો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી ભેદભાવ દૃષ્ટિમાંથી ગયો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી પ્રેમભાવ હૈયે હજી જાગ્યો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી ભક્તિમાં કદી ડૂબ્યો નથી મા, તોયે મારું કાર્ય તું કરતી રહી બાળ જાણી ક્ષમા આપતી રહી મા, દયા હૈયેથી વરસાવી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taaru kahyu me karyum nathi ma, toye maaru karya karti rahi
haath jodi naman karyum nathi ma, toye maaru karya karti rahi
vhalabharyum naam taaru lidhu nathi ma, toye maaru karya karti rahi
maya haiyethi haji kadhi nathi ma, toye maaru karya karti rahi
mamata haji chhodi nathi ma, toye maaru karya tu karti rahi
haiyethi krodh haji chhutyo nathi ma, toye maaru karya tu karti rahi
ankhamanthi kaam saryo nathi ma, toye maaru karya tu karti rahi
lobh haiyethi haji chhutyo nathi ma, toye maaru karya tu karti rahi
bhedabhava drishtimanthi gayo nathi ma, toye maaru karya tu karti rahi
premabhava haiye haji jagyo nathi ma, toye maaru karya tu karti rahi
bhakti maa kadi dubyo nathi ma, toye maaru karya tu karti rahi
baal jaani kshama aapati rahi ma, daya haiyethi varasavi rahi
Explanation in English
Although I have not not obeyed what you have said, yet You have performed the deeds for me
I have not folded my hands and worshipped You, , yet You have performed the deeds for me
Adoringly, I have not chanted Your name Mother, yet You have performed the deeds for me
I have not relinquished the illusions of the worldly affairs Mother from my heart, yet You have performed the deeds for me
I have not given up all the illusions Mother,
yet You have performed the deeds for me
My heart has not left it’s anger Mother, yet You performed the deeds for me
My eyes have not abstained from greed and lust Mother,
yet You have performed the deeds for me
The vice of greed has not left the heart Mother, yet You have performed the deeds for me
My eyes have not left the discrimination Mother, yet You have performed the deeds for me
My heart has not yet swelled with love Your Mother, yet You have performed the deeds for me
I have not drowned in devotion towards You Mother,
yet You have performed the deeds for me
You have forgiven me as one forgives the child Mother, yet You have showered me always with Your grace and blessings.
Kakaji, in this beautiful bhajan mentions that the Divine Mother, whatever the faults of Her disciple, will never leave his side and always take him in Her auspices.
|