BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 209 | Date: 10-Sep-1985
   Text Size Increase Font Decrease Font

તારા હૈયાના ઘા તારી કથા કહી જાય છે

  No Audio

Tara Haiya Na Gha Tari Katha Kahi Jaay Che

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1985-09-10 1985-09-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1698 તારા હૈયાના ઘા તારી કથા કહી જાય છે તારા હૈયાના ઘા તારી કથા કહી જાય છે
તારી વાતોમાં, તારા ભાવના પડઘા સંભળાય છે
તારી આંખના આંસુમાં હૈયાના ભાવો ઊભરાય છે
તારા મુખ પર, વિચારોના વર્તુળ અંકાય છે
તારી ચાલમાં, ધીરતા અધીરતાની નિશાની દેખાય છે
તારા મુખ પર સુખદુઃખની છાયા લહેરાય છે
આવતાની સાથે તું આખોને આખો વંચાય જાય છે
છતાં છૂપું રાખવાના પ્રયત્નો તારા નવ રોકાય છે
પ્રભુ સદા રહે છે સાથે, તું સદા મપાઈ જાય છે
બાલિશતા છોડી, હવે ક્યારે તું પ્રભુમાં સમાઈ જાય છે
Gujarati Bhajan no. 209 by Satguru Devendra Ghia - Kaka
તારા હૈયાના ઘા તારી કથા કહી જાય છે
તારી વાતોમાં, તારા ભાવના પડઘા સંભળાય છે
તારી આંખના આંસુમાં હૈયાના ભાવો ઊભરાય છે
તારા મુખ પર, વિચારોના વર્તુળ અંકાય છે
તારી ચાલમાં, ધીરતા અધીરતાની નિશાની દેખાય છે
તારા મુખ પર સુખદુઃખની છાયા લહેરાય છે
આવતાની સાથે તું આખોને આખો વંચાય જાય છે
છતાં છૂપું રાખવાના પ્રયત્નો તારા નવ રોકાય છે
પ્રભુ સદા રહે છે સાથે, તું સદા મપાઈ જાય છે
બાલિશતા છોડી, હવે ક્યારે તું પ્રભુમાં સમાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
taara haiya na gha taari katha kahi jaay che
taari vatomam, taara bhaav na padagha sambhalaya che
taari aankh na ansumam haiya na bhavo ubharaya che
taara mukh para, vichaaro na vartula ankaya che
taari chalamam, dhirata adhiratani nishani dekhaay che
taara mukh paar sukh dukh ni chhaya laheraya che
avatani saathe tu akhone akho vanchaya jaay che
chhata chhupum rakhavana prayatno taara nav rokaya che
prabhu saad rahe che sathe, tu saad mapai jaay che
balishata chhodi, have kyare tu prabhu maa samai jaay che




First...206207208209210...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall