BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 214 | Date: 20-Sep-1985
   Text Size Increase Font Decrease Font

સદા મોત ગાજી રહ્યું છે માથે તારે

  No Audio

Sada Maut Gaji Rahyu Che Mathe Tare

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1985-09-20 1985-09-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1703 સદા મોત ગાજી રહ્યું છે માથે તારે સદા મોત ગાજી રહ્યું છે માથે તારે
તોય સુખની નીંદર તને કેમ આવે
કાળા ગયા ને માથે ધોળાં આવે
આ જોઈને પણ જો તું નહિ જાગે
સંસારમાં રહીશ જો રચ્યોપચ્યે
વહેલું મોડું મોત ભરખી જશે જ્યારે
અધૂરી આશા, અધૂરી રહેશે ત્યારે
ચેતીને, મનવા સંકલ્પ કર અત્યારે ને અત્યારે
ઝંઝટ છોડી, શરણું સાધીશ `મા' નું અત્યારે ને અત્યારે
Gujarati Bhajan no. 214 by Satguru Devendra Ghia - Kaka
સદા મોત ગાજી રહ્યું છે માથે તારે
તોય સુખની નીંદર તને કેમ આવે
કાળા ગયા ને માથે ધોળાં આવે
આ જોઈને પણ જો તું નહિ જાગે
સંસારમાં રહીશ જો રચ્યોપચ્યે
વહેલું મોડું મોત ભરખી જશે જ્યારે
અધૂરી આશા, અધૂરી રહેશે ત્યારે
ચેતીને, મનવા સંકલ્પ કર અત્યારે ને અત્યારે
ઝંઝટ છોડી, શરણું સાધીશ `મા' નું અત્યારે ને અત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
saad mota gaji rahyu che maathe taare
toya sukhani nindar taane kem aave
kaal gaya ne maathe dholam aave
a joi ne pan jo tu nahi jaage
sansar maa rahisha jo rachyopachye
vahelum modum mota bharakhi jaashe jyare
adhuri asha, adhuri raheshe tyare
chetine, manav sankalpa kara atyare ne atyare
janjata chhodi, sharanu sadhisha 'maa' nu atyare ne atyare

Explanation in English
There is death hovering over your head
Yet, how can you sleep peacefully
The time has passed quickly as your black hair has turned into grey
Even after this transition you are not awakened
And yet if you are entangled in this worldly pleasures
Sooner or later Death will be waiting at your doors
Your unfulfilled wishes will remain unfulfilled
Then beware and then make a vow right now
Leave the worldly pleasures and surrender to ‘Ma’ the Divine Mother.

Here, Kakaji mentions that the being should surrender completely to the Divine Mother.

First...211212213214215...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall