Hymn No. 215 | Date: 20-Sep-1985
|
|
Text Size |
 |
 |
1985-09-20
1985-09-20
1985-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1704
ગરીબનું દુઃખ ગરીબ જાણે, જેણે છે ગરીબી જોઈ
ગરીબનું દુઃખ ગરીબ જાણે, જેણે છે ગરીબી જોઈ પ્રભુદર્શન તે તો પામે, જેનું અંતર ચોખ્ખું હોય પાણીની કિંમત તે કરે, જે જીવ તરસ્યો થયો હોય પ્રેમ તો તે પામી શકે, જે જીવ વેર ભૂલ્યો હોય સુખશાંતિ તો તે પામી શકે, જેણે તૃષ્ણા જીતી હોય વિશ્વ તેને વ્હાલું લાગે, જે સર્વમાં પ્રભુને જોય તે રહે સદા આનંદમાં, જેણે ચિંતા ત્યાગી હોય તેને તો વીર જાણજો, જેણે મન જીત્યું હોય દુઃખી દુઃખી તેને જાણવો, જે સદા અસંતોષી હોય પાસા પડે તેના સવળા, પુણ્યનો ઉદય થયો હોય ભાગ્યનું આવીને મળશે, જો સાચો પ્રયત્ન કર્યો હોય સહજ શાંતિ તે પામશે, જો સંતકૃપા થઈ હોય પ્રભુ પાસે તમે પહોંચશો, જો સાચો રસ્તો જડયો હોય મા દર્શન પામશો, જો ષડવિકારો દૂર થયાં હોય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
garibanum dukh gariba jane, jene che garibi joi
prabhudarshana te to pame, jenum antar chokhkhum hoy
panini kimmat te kare, je jiva tarasyo thayo hoy
prem to te pami shake, je jiva ver bhulyo hoy
sukhashanti to te pami shake, jene trishna jiti hoy
vishva tene vhalum lage, je sarva maa prabhune joya
te rahe saad anandamam, jene chinta tyagi hoy
tene to vira janajo, jene mann jityum hoy
dukhi duhkhi tene janavo, je saad asantoshi hoy
paas paade tena savala, punyano udaya thayo hoy
bhagyanum aavine malashe, jo saacho prayatn karyo hoy
sahaja shanti te pamashe, jo santakripa thai hoy
prabhu paase tame pahonchasho, jo saacho rasto jadayo hoy
maa darshan pamasho, jo shadavikaaro dur thayam hoy
Explanation in English
Here, Kakaji in this bhajan mentions about the virtues of men and how a person who lives a righteous path will achieve a blissful life-
The sorrows of the poor are only known to him, and the one who has seen poverty
The appearance of God is seen by a person with a clear conscience
The value of water is known to the person, whose thirst is not quenched
The person who has forgotten revenge will only receive love
The person who has quenched his thirst, will be blessed with happiness and peace
The person who sees God in everything, will love the world
The person who stops worrying, will eternally be happy
The person who has won the mind, will be a brave person
The person who is always dissatisfied, will eternally be unhappy
The person who is virtuous will always get favourable dice
If the right efforts are really performed, the person will meet his destiny
The person who has heard spiritual discourses, will achieve eternal peace
If you have chosen the righteous path, you will reach God
If the vices are discarded, the being will be showered with the blessings of ‘Ma’ the Divine Mother.
Here, Kakaji mentions that if the person chooses the righteous path and follows the spiritual path, he will achieve the blessings of the Divine Mother.
|