Hymn No. 217 | Date: 25-Sep-1985
|
|
Text Size |
 |
 |
1985-09-25
1985-09-25
1985-09-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1706
ગોરી કાળી ચામડી નીચે વહે છે રક્ત લાલ
ગોરી કાળી ચામડી નીચે વહે છે રક્ત લાલ માતા હોયે કાળી, ગોરી, હૈયે વહે છે સરખું વહાલ ઘઉં ઊગે, હોય જુદી જમીન, ગુણ રહે તેમાં સમાન ચિંતા જાગે સર્વના હૈયે, એની અસર પડે મહાન જુદા જુદા નામે પુકારો પ્રભુને, શક્તિ સર્વમાં છે સમાન નાનું મોટું ભેદ નથી, નથી એક બીજાથી મહાન ગુણો જાગશે જેવા જેને, તે લાગશે તેને મહાન સર્વ ગુણોથી પર થઈને, ભજજો તમે ભગવાન જો નામમાં શ્રદ્ધા નહીં હોય પૂરી, બનશે કોડી સમાન શ્રદ્ધા ટકશે જ્યાં તમારી, થાશે ત્યાં તમારા કામ ભૂલી નાના મોટા ભેદો, હૈયે સમાવી લેજો એક નામ નામમાં ચિત્તને સ્થિર કરીને, ચિંતા છોડજો તમામ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gori kali chamadi niche vahe che rakta lala
maat hoye kali, gori, haiye vahe che sarakhum vahala
ghaum uge, hoy judi jamina, guna rahe te samaan
chinta jaage sarvana haiye, eni asar paade mahan
juda juda naame pukaro prabhune, shakti sarva maa che samaan
nanum motum bhed nathi, nathi ek bijathi mahan
guno jagashe jeva jene, te lagashe tene mahan
sarva gunothi paar thaine, bhajajo tame bhagawan
jo namamam shraddha nahi hoy puri, banshe kodi samaan
shraddha takashe jya tamari, thashe tya tamara kaam
bhuli nana mota bhedo, haiye samavi lejo ek naam
namamam chittane sthir karine, chinta chhodajo tamaam
Explanation in English
It is not important whether the skin colour is fair, as the blood which flows under it is red in colour
Whether the Mother is fair or dark , yet her heart has similar love for everyone
When wheat grows, if the crop fields are different, yet the quality of wheat will remain the same
When worry arises in everyones heart, it’s effect is immense
Call out The lord in several
names, everyone has equal power
It is not a small discrimination, nobody is greater than the other
When the deeds and virtues are awakened, he will feel them to be great
Rise above all the deeds and virtues, and worship the God
When you don’t have complete faith in a name, it will be of no value
When one has faith, your work shall be accomplished
Forget all the small and big discriminations , fill the heart with only one name
Still your mind in only one name and leave all the worries.
Here, Kakaji in this beautiful bhajan mentions about the glory of the Divine Mother and that everyone should focus their heart and mind in Her glory.
|