BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 222 | Date: 28-Sep-1985
   Text Size Increase Font Decrease Font

`મા' ના બાળને જોઈને `મા' નું મુખડું મલકાય

  No Audio

Maa ' Na Baal Ne Joi Ne ' Maa ' Nu Mukhudu Malkaya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1985-09-28 1985-09-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1711 `મા' ના બાળને જોઈને `મા' નું મુખડું મલકાય `મા' ના બાળને જોઈને `મા' નું મુખડું મલકાય,
`મા' નું હસતું મુખડું, જોઈને મારું હૈયું છલકાય,
એનું નામ લેતા હૈયે અનેરા ભાવો ઊભરાય,
ભક્તો દેખીને, એની આંખમાં અમીરસ છલકાય,
શુદ્ધ ભાવ ભક્તોના દેખી એનું હૈયું ભીંજાય,
ભક્તોના પોકાર સુણી, એ તો દોડી દોડી જાય,
લેતા સાચું એનું નામ, દુઃખડા ભાગી ભાગી જાય,
મનડું એમાં જોડતાં, હૈયે સાચો આનંદ લહેરાય,
બાળકોના કામ કરવાં, રહે એ તો તૈયાર સદાય,
ભક્તોના હૈયાના આંસુ લૂછવા એ તો દોડી દોડી જાય,
અનેક દેતા એને સાદ, સઘળે એ તો પહોંચી જાય,
સાચો પોકાર સુણી, એ તો દોડતી, ઢીલ ન થાય
Gujarati Bhajan no. 222 by Satguru Devendra Ghia - Kaka
`મા' ના બાળને જોઈને `મા' નું મુખડું મલકાય,
`મા' નું હસતું મુખડું, જોઈને મારું હૈયું છલકાય,
એનું નામ લેતા હૈયે અનેરા ભાવો ઊભરાય,
ભક્તો દેખીને, એની આંખમાં અમીરસ છલકાય,
શુદ્ધ ભાવ ભક્તોના દેખી એનું હૈયું ભીંજાય,
ભક્તોના પોકાર સુણી, એ તો દોડી દોડી જાય,
લેતા સાચું એનું નામ, દુઃખડા ભાગી ભાગી જાય,
મનડું એમાં જોડતાં, હૈયે સાચો આનંદ લહેરાય,
બાળકોના કામ કરવાં, રહે એ તો તૈયાર સદાય,
ભક્તોના હૈયાના આંસુ લૂછવા એ તો દોડી દોડી જાય,
અનેક દેતા એને સાદ, સઘળે એ તો પહોંચી જાય,
સાચો પોકાર સુણી, એ તો દોડતી, ઢીલ ન થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
'maa' na baalne joi ne 'maa' nu mukhadu malakaya,
'maa' nu hastu mukhadum, joi ne maaru haiyu chhalakaya,
enu naam leta haiye anera bhavo ubharaya,
bhakto dekhine, eni aankh maa amiras chhalakaya,
shuddh bhaav bhaktona dekhi enu haiyu bhinjaya,
bhaktona pokaar suni, e to dodi dodi jaya,
leta saachu enu nama, duhkhada bhagi bhagi jaya,
manadu ema jodatam, haiye saacho aanand laheraya,
balakona kaam karavam, rahe e to taiyaar sadaya,
bhaktona haiya na aasu luchhava e to dodi dodi jaya,
anek deta ene sada, saghale e to pahonchi jaya,
saacho pokaar suni, e to dodati, dhila na thaay

Explanation in English
Here, Kakaji mentions about the eternal love the Divine Mother has for Her devotees and the happiness which she derives from it-
Seeing the baby of ‘Ma’ the face of ‘Ma’ is smiling,
Seeing the smiling face of ‘Ma’ my heart is overwhelmed,
Taking Her name, my heart has many emotions
Seeing the devotees, Her eyes overflows with amiras
Seeing the pure emotions of the devotees, Her heart becomes compassionate
Hearing the beckoning of the devotees, She comes running
Taking Her true name, the sorrows run away
Attaching the mind to it, the heart swells with happiness
To do the work for the devotees, She is always ready
She is ready to wipe the tears of the devotees and comes running
Many beckon Her, She will reach everywhere
Hearing the true call, She runs without wasting time.
Here, Kakaji mentions about the true love of the Divine Mother for Her devotees and She is ready to do anything out of love for them.

First...221222223224225...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall