Hymn No. 223 | Date: 29-Sep-1985
|
|
Text Size |
 |
 |
1985-09-29
1985-09-29
1985-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1712
ટમકે તારલિયા ને ચમકે ચાંદલો આવી નોરતાની રાત
ટમકે તારલિયા ને ચમકે ચાંદલો આવી નોરતાની રાત નવખંડમાં ગરબે ઘૂમવા નીકળી, મારી સિધ્ધમાત નવનિધિની દાતા ગરબે રમતા માતા બાળકોની સાથ ઉમંગ વ્યાપે સર્વને હૈયે ને તાળીઓ પાડે હાથ હૈયે આનંદ છે, ને કોટિ કંઠ, `મા' ના ગુણલા ગાય નવરાત્રિના જાગરણ, `મા' ના સ્મરણ કંઈ કંઈ કહી જાય ત્રિગુણને છેદી, ષટ્ચક્રને ભેદી, સહસ્રારમાં રમે રાસ ભક્તિ ને શક્તિ ભેગાં મળીને, ત્યાં નિત્ય રમે રાસ રાસ અનેરો આનંદ ઘણેરો સર્વત્ર આનંદ ફેલાય હૈયાના ભાવો, ગતિ કરે ઉપર, ભક્તિમાં ભાવો સમાય નવની સંખ્યા પૂર્ણ છે ગુણતાં એની એ રહી જાય નોરતાનો આનંદ, અનેક ગણો થઈ, આનંદ આનંદ થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tamake taraliya ne chamake chandalo aavi noratani raat
navakhandamam garbe ghumava nikali, maari sidhdhamaat
navanidhini daata garbe ramata maat balakoni saath
umang vyape sarvane haiye ne talio paade haath
haiye aanand chhe, ne koti kantha, 'maa' na gunala gaya
navaratrina jagarana, 'maa' na smaran kai kami kahi jaay
trigunane chhedi, shatchakrane bhedi, sahasraramam rame raas
bhakti ne shakti bhegam maline, tya nitya rame raas
raas anero aanand ghanero sarvatra aanand phelaya
haiya na bhavo, gati kare upara, bhakti maa bhavo samay
naav ni sankhya purna che gunatam eni e rahi jaay
noratano ananda, anek gano thai, aanand ananda thaay
Explanation in English
Shri Satguru Devendraji Ghia in this beautiful bhajan on the auspicious festival of Navratri mentions the exhilaration and euphoria on this festival-
The stars are twinkling and the tilak is resplendent on the night of Navratri
The Divine Mother ‘Siddhmata’ has come to perform the rounds of Navkhand
The Giver of Navnidhi has come to perform garba with Her children
There is overwhelming happiness in everyone’s heart
And the hand is applauding
The heart is happy, and crores of voices chant the name of ‘Ma’ singing in Her glory
The being awake state ‘Jagran’, the memory of ‘Ma’ narrates many tales
It penetrates Trigun, permeates ksatchakra, they play Raas during Shastrarna
Devotion and Strength are united together, they regularly play Raas
The Divine ‘Raas’ and multitude happiness which pervades happiness
The hearts emotions, gains momentum, the emotions of devotion is engulfed
The number of 9 is complete and while multiplying it remains the same
The happiness of the festival of Navratri, is immense and there is just happiness and happiness around.
|
|