Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 225 | Date: 06-Oct-1985
સૂરમાં ભાવ ભળે જ્યારે, મધુર સંગીત બને ત્યારે
Sūramāṁ bhāva bhalē jyārē, madhura saṁgīta banē tyārē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 225 | Date: 06-Oct-1985

સૂરમાં ભાવ ભળે જ્યારે, મધુર સંગીત બને ત્યારે

  No Audio

sūramāṁ bhāva bhalē jyārē, madhura saṁgīta banē tyārē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-10-06 1985-10-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1714 સૂરમાં ભાવ ભળે જ્યારે, મધુર સંગીત બને ત્યારે સૂરમાં ભાવ ભળે જ્યારે, મધુર સંગીત બને ત્યારે

પ્રભુમાં ચિત્ત લાગે જ્યારે, સાચું ધ્યાન થાયે ત્યારે

હૈયું ભાવથી ભરાય જ્યારે, આંખે આંસુ વહે ત્યારે

પ્રભુ પ્રેમમાં પાગલ બને જ્યારે, દુનિયા વિસરાય ત્યારે

સ્વાર્થમાં હૈયું ડૂબે જ્યારે, વિવેક વિસરાય ત્યારે

માયામાં લપેટાઓ જ્યારે, દિશાશૂન્ય બનશો ત્યારે

અહંકારમાં અંધ બનશો જ્યારે, પડતી ડોકિયાં કરશે ત્યારે

લેશો `મા' નું નામ સાચું જ્યારે, હૈયે શાંતિ વ્યાપશે ત્યારે

ચિત્ત શુદ્ધ બનશે જ્યારે, હૈયે આનંદ ફેલાશે ત્યારે

કર્મોની કડાકૂટ મૂકશો જ્યારે, શ્રદ્ધા અખૂટ બેસશે ત્યારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sūramāṁ bhāva bhalē jyārē, madhura saṁgīta banē tyārē

prabhumāṁ citta lāgē jyārē, sācuṁ dhyāna thāyē tyārē

haiyuṁ bhāvathī bharāya jyārē, āṁkhē āṁsu vahē tyārē

prabhu prēmamāṁ pāgala banē jyārē, duniyā visarāya tyārē

svārthamāṁ haiyuṁ ḍūbē jyārē, vivēka visarāya tyārē

māyāmāṁ lapēṭāō jyārē, diśāśūnya banaśō tyārē

ahaṁkāramāṁ aṁdha banaśō jyārē, paḍatī ḍōkiyāṁ karaśē tyārē

lēśō `mā' nuṁ nāma sācuṁ jyārē, haiyē śāṁti vyāpaśē tyārē

citta śuddha banaśē jyārē, haiyē ānaṁda phēlāśē tyārē

karmōnī kaḍākūṭa mūkaśō jyārē, śraddhā akhūṭa bēsaśē tyārē
English Explanation: Increase Font Decrease Font

When the musical note is mixed with devotion, then melodious songs are created.

When the heart is fixed on God, then true meditation takes place.

When the heart is filled with emotions, then the tears well up in the eyes.

When one becomes intoxicated in the love of God, then one forgets the materialistic world.

When the heart is submerged in selfishness, then one forgets righteousness.

When one is engulfed in illusion (maya), then one becomes directionless.

When one is blinded by ego, then the downfall will peep in.

When the name of ‘Ma’ is chanted with a true heart, then there will be eternal peace in the heart.

When the heart will become pure, then the heart will be filled with joy.

When you stop being bothered by karmas, then there will be eternal faith and trust.
Scan Image

Gujarati Bhajan no. 225 by Satguru Devendra Ghia - Kaka
First...223224225...Last