Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 226 | Date: 07-Oct-1985
હરિગુણ હૈયે સદા ભરજો, જાશે દુનિયા તમારી બદલાઈ
Hariguṇa haiyē sadā bharajō, jāśē duniyā tamārī badalāī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 226 | Date: 07-Oct-1985

હરિગુણ હૈયે સદા ભરજો, જાશે દુનિયા તમારી બદલાઈ

  No Audio

hariguṇa haiyē sadā bharajō, jāśē duniyā tamārī badalāī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-10-07 1985-10-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1715 હરિગુણ હૈયે સદા ભરજો, જાશે દુનિયા તમારી બદલાઈ હરિગુણ હૈયે સદા ભરજો, જાશે દુનિયા તમારી બદલાઈ

હૈયેથી સદા હરિગુંજન કરજો, હરિ આવી વસશે સદાય

ચિત્તને પ્રભુમાં સદા જોડજો, ચિત્ત રહેશે શુદ્ધ સદાય

હૈયાને પ્રભુના ભાવથી ભરજો, હૈયે આનંદ રહેશે ફેલાઈ

મનને સદા હરિનામમાં જોડજો, મનડું શાંત બનશે સદાય

કામ-ક્રોધ હૈયેથી કાઢજો, હૈયે શાંતિ રહેશે સદાય

હૈયું સદા સંતોષથી ભરજો, હૈયે આનંદ રહેશે ફેલાઈ

આંખથી સઘળે હરિને જોજો, આંખ નિર્મળ રહેશે સદાય

મારું-તારું હૈયેથી સદા છોડજો, દર્શન હરિનાં સઘળે થાય

પ્રેમથી સદા સર્વને સત્કારજો, હરિ રહ્યો છે સર્વમાં સમાઈ

વાણી-વચન પર સંયમ રાખજો, શક્તિ જોજો જાયે ના વેડફાઈ

ખોટા વાદમાં ચિત્ત ના જોડજો, તો શંકા જાગશે સદાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hariguṇa haiyē sadā bharajō, jāśē duniyā tamārī badalāī

haiyēthī sadā hariguṁjana karajō, hari āvī vasaśē sadāya

cittanē prabhumāṁ sadā jōḍajō, citta rahēśē śuddha sadāya

haiyānē prabhunā bhāvathī bharajō, haiyē ānaṁda rahēśē phēlāī

mananē sadā harināmamāṁ jōḍajō, manaḍuṁ śāṁta banaśē sadāya

kāma-krōdha haiyēthī kāḍhajō, haiyē śāṁti rahēśē sadāya

haiyuṁ sadā saṁtōṣathī bharajō, haiyē ānaṁda rahēśē phēlāī

āṁkhathī saghalē harinē jōjō, āṁkha nirmala rahēśē sadāya

māruṁ-tāruṁ haiyēthī sadā chōḍajō, darśana harināṁ saghalē thāya

prēmathī sadā sarvanē satkārajō, hari rahyō chē sarvamāṁ samāī

vāṇī-vacana para saṁyama rākhajō, śakti jōjō jāyē nā vēḍaphāī

khōṭā vādamāṁ citta nā jōḍajō, tō śaṁkā jāgaśē sadāya
English Explanation: Increase Font Decrease Font

Fill your heart with the virtues of God, and the world around you will change.

Chant the name of God from your heart and God will come and reside there forever.

Connect your mind constantly with God and your mind will remain pure always.

Fill your hearts with the devotion for God and your heart will ever be filled with joy.

Let your mind be constantly occupied in chanting the name of God and the mind will ever be stilled.

Remove greed and lust from the heart and and your heart will be ever at peace.

Fill your heart with satisfaction and joy will spread in your heart.

Let your eyes see God everywhere and your eyes will ever be refined.

Remove the concept of yours and mine from the heart and you will see the glimpse of God everywhere.

Welcome everyone with love for God resides in everyone’s heart.

Keep a control on your words and promises, see that this power is not wasted.

Do not occupy your mind in unnecessary arguments otherwise doubts will always arise.
Scan Image

Gujarati Bhajan no. 226 by Satguru Devendra Ghia - Kaka
First...226227228...Last