|     
                     1999-08-16
                     1999-08-16
                     1999-08-16
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17154
                     શું કહ્યા કરે છે કે તારી પાસે કશું નથી, તારી પાસે કશું નથી
                     શું કહ્યા કરે છે કે તારી પાસે કશું નથી, તારી પાસે કશું નથી
 સમજાશે તને તો એક દિવસ, છે પાસે બધું, જેની તને ખબર નથી
 
 ફરી ફરી ઇચ્છાઓની પાછળ, બેઠો છે ગુમાવી સમજવાની શક્તિ તારી
 
 સમજાશે એક દિવસ તો તને જીવનમાં, ઇચ્છાઓ એ કાંઈ બધું નથી
 
 ઘૂમી ઘૂમીને માયા પાછળ, જીવનમાં સંયમ તો તેં જાળવ્યો નથી
 
 પામ્યો જગમાં તો ઘણું ઘણું, બિંદુ સંતોષનું હજી પામ્યો નથી
 
 બન્યું સંગીત જીવનનું બેસૂરું જગમાં, શાંતિ એમાં પામ્યો નથી
 
 ગેરસમજનાં ગાડાં બાંધી જીવનમાં, મુક્ત એમાંથી તો થયો નથી
 
 ઊતરી ગયેલી પાટા પરની ગાડીને, પાટે પાછી ચડાવી શક્યો નથી
 
 છે અંતર છેટું કેટલું તારે પ્રભુથી, એની તને તો હજી ખબર નથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    śuṁ kahyā karē chē kē tārī pāsē kaśuṁ nathī, tārī pāsē kaśuṁ nathī
 samajāśē tanē tō ēka divasa, chē pāsē badhuṁ, jēnī tanē khabara nathī
 
 pharī pharī icchāōnī pāchala, bēṭhō chē gumāvī samajavānī śakti tārī
 
 samajāśē ēka divasa tō tanē jīvanamāṁ, icchāō ē kāṁī badhuṁ nathī
 
 ghūmī ghūmīnē māyā pāchala, jīvanamāṁ saṁyama tō tēṁ jālavyō nathī
 
 pāmyō jagamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, biṁdu saṁtōṣanuṁ hajī pāmyō nathī
 
 banyuṁ saṁgīta jīvananuṁ bēsūruṁ jagamāṁ, śāṁti ēmāṁ pāmyō nathī
 
 gērasamajanāṁ gāḍāṁ bāṁdhī jīvanamāṁ, mukta ēmāṁthī tō thayō nathī
 
 ūtarī gayēlī pāṭā paranī gāḍīnē, pāṭē pāchī caḍāvī śakyō nathī
 
 chē aṁtara chēṭuṁ kēṭaluṁ tārē prabhuthī, ēnī tanē tō hajī khabara nathī
 |