BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 227 | Date: 07-Oct-1985
   Text Size Increase Font Decrease Font

લક્ષ્ય નથી નક્કી તારું, લક્ષ્ય પર પહોંચાશે ક્યાંથી

  No Audio

Lakshya Nathi Nakki Taru, Lakshya Par Pohchashe Kya Thi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1985-10-07 1985-10-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1716 લક્ષ્ય નથી નક્કી તારું, લક્ષ્ય પર પહોંચાશે ક્યાંથી લક્ષ્ય નથી નક્કી તારું, લક્ષ્ય પર પહોંચાશે ક્યાંથી
લક્ષ્ય વિના બાણ ચલાવીશ, લક્ષ્ય તારું વીંધાશે ક્યાંથી
અહીં તહીં ભમતાં ભમતાં, સમય વેડફશો સદા આથી
કંઈ પણ પામ્યા વિના, હાથ રહેતા તારા સદા ખાલી
સાત વારના કોઠામાં આવ્યો છે તું જગમાં પ્રવેશી
સમયનું બંધન તોડતાં, નાકે દમ આવશે ત્યાંહી
અલક્ષ્ય પર પહોંચવા, લક્ષ્ય ભેદવું પડશે જગમાંહી
મહામૂલા માનવ-તનનો ઉપયોગ કરી, લક્ષ્ય વીંધાશે અહીં
લક્ષ્ય વિંધાતા તૂટશે બંધન, મુક્ત બનશે તું જગમાંહી
વારે ઘડિયે લક્ષ્ય ના બદલતો, લક્ષ્ય વીંધાશે આથી
લક્ષ્ય વિંધવા, લક્ષ્ય પર, મન ચિત જોડજો આથી
દૃષ્ટિ લક્ષ્ય પર સ્થિર કરી, મન ચિત્તનું બાણ છોડજો આથી
Gujarati Bhajan no. 227 by Satguru Devendra Ghia - Kaka
લક્ષ્ય નથી નક્કી તારું, લક્ષ્ય પર પહોંચાશે ક્યાંથી
લક્ષ્ય વિના બાણ ચલાવીશ, લક્ષ્ય તારું વીંધાશે ક્યાંથી
અહીં તહીં ભમતાં ભમતાં, સમય વેડફશો સદા આથી
કંઈ પણ પામ્યા વિના, હાથ રહેતા તારા સદા ખાલી
સાત વારના કોઠામાં આવ્યો છે તું જગમાં પ્રવેશી
સમયનું બંધન તોડતાં, નાકે દમ આવશે ત્યાંહી
અલક્ષ્ય પર પહોંચવા, લક્ષ્ય ભેદવું પડશે જગમાંહી
મહામૂલા માનવ-તનનો ઉપયોગ કરી, લક્ષ્ય વીંધાશે અહીં
લક્ષ્ય વિંધાતા તૂટશે બંધન, મુક્ત બનશે તું જગમાંહી
વારે ઘડિયે લક્ષ્ય ના બદલતો, લક્ષ્ય વીંધાશે આથી
લક્ષ્ય વિંધવા, લક્ષ્ય પર, મન ચિત જોડજો આથી
દૃષ્ટિ લક્ષ્ય પર સ્થિર કરી, મન ચિત્તનું બાણ છોડજો આથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
lakshya nathi nakki tarum, lakshya paar pahonchashe kyaa thi
lakshya veena bana chalavisha, lakshya taaru vindhashe kyaa thi
ahi tahi bhamatam bhamatam, samay vedaphasho saad athi
kai pan panya vina, haath raheta taara saad khali
sata varana kothamam aavyo che tu jag maa praveshi
samayanum bandhan todatam, nake dama aavashe tyanhi
alakshya paar pahonchava, lakshya bhedavum padashe jagamanhi
mahamula manava-tanano upayog kari, lakshya vindhashe ahi
lakshya vindhata tutashe bandhana, mukt banshe tu jagamanhi
vare ghadiye lakshya na badalato, lakshya vindhashe athi
lakshya vindhava, lakshya para, mann chita jodajo athi
drishti lakshya paar sthir kari, mann chittanum bana chhodajo athi

Explanation in English
If your goal is not decided, how will you achieve your goal
If you shoot an arrow without direction how will the goal be achieved
Just by wandering here and there, your time will ever be wasted
You will not achieve anything and your hands will ever remain empty
You have passed through seven cells and have entered this world
When you leave the bondage of time, it will be a difficult task
To reach the goal, you will have plunder through the world
The most precious human body will be used and the goal will be destroyed here
When the goal will be destroyed the bondage will be broken and you will be free
Do not change the goal every time the goal will be destroyed due to this
Therefore, before the goal is destroyed fix your attention on the goal
Fix the gaze on the goal, shoot the arrow of the mind and attention.
Kakaji in this hymn asks the devotees to fix their gaze on their goals to achieve it and conquer it.

First...226227228229230...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall