1999-09-13
1999-09-13
1999-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17188
ત્યાગની રાહ પકડી છે જીવનમાં રે માડી
ત્યાગની રાહ પકડી છે જીવનમાં રે માડી
અણસાર તારા એમાં તો તું આપી દેજે
પ્રેમની રાહે ચાલવું છે જીવનમાં રે માડી
ડગલે ને પગલે, તારા પ્રેમના પ્યાલા પાતી રહેજે
નથી જ્ઞાન મારામાં માડી, છું અજ્ઞાની બાળક તારો માડી
હૈયે તારા જ્ઞાનની જ્યોત માડી જલાવી દેજે
છું અસ્થિર મનનો બાળક તારો રે માડી
તારાં ચરણમાં મન મારું સ્થિર રહેવા દેજે
સકળ જગમાં જ્યાં વ્યાપી છે તું રે માડી
મારા ધ્યાનમાં આવીને માડી તું વસી જાજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ત્યાગની રાહ પકડી છે જીવનમાં રે માડી
અણસાર તારા એમાં તો તું આપી દેજે
પ્રેમની રાહે ચાલવું છે જીવનમાં રે માડી
ડગલે ને પગલે, તારા પ્રેમના પ્યાલા પાતી રહેજે
નથી જ્ઞાન મારામાં માડી, છું અજ્ઞાની બાળક તારો માડી
હૈયે તારા જ્ઞાનની જ્યોત માડી જલાવી દેજે
છું અસ્થિર મનનો બાળક તારો રે માડી
તારાં ચરણમાં મન મારું સ્થિર રહેવા દેજે
સકળ જગમાં જ્યાં વ્યાપી છે તું રે માડી
મારા ધ્યાનમાં આવીને માડી તું વસી જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tyāganī rāha pakaḍī chē jīvanamāṁ rē māḍī
aṇasāra tārā ēmāṁ tō tuṁ āpī dējē
prēmanī rāhē cālavuṁ chē jīvanamāṁ rē māḍī
ḍagalē nē pagalē, tārā prēmanā pyālā pātī rahējē
nathī jñāna mārāmāṁ māḍī, chuṁ ajñānī bālaka tārō māḍī
haiyē tārā jñānanī jyōta māḍī jalāvī dējē
chuṁ asthira mananō bālaka tārō rē māḍī
tārāṁ caraṇamāṁ mana māruṁ sthira rahēvā dējē
sakala jagamāṁ jyāṁ vyāpī chē tuṁ rē māḍī
mārā dhyānamāṁ āvīnē māḍī tuṁ vasī jājē
|
|