Hymn No. 8203 | Date: 14-Sep-1999
|
|
Text Size |
 |
 |
થઈ છે વ્હેતી જ્યાં વિચારોની ધારા, અટકશે ક્યાં એ કોણ જાણે
Thai Che Vaheti Jya Vichaaroni Dhara, Atakshe Kya E Kon Jaane
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-09-14
1999-09-14
1999-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17190
થઈ છે વ્હેતી જ્યાં વિચારોની ધારા, અટકશે ક્યાં એ કોણ જાણે
થઈ છે વ્હેતી જ્યાં વિચારોની ધારા, અટકશે ક્યાં એ કોણ જાણે સમજાશે એમાં શું કેમ અને ક્યારે એ તો કોણ જાણે, એ કોણ જાણે વળશે એ કઈ બાજુ, જાશે ક્યાં એ તો તાણી, એ તો કોણ જાણે, એ કોણ જાણે લેશે આધાર એ કોનો, છોડશે આધાર એ કોનો, એ તો કોણ જાણે, એ કોણ જાણે ઝીલશે ધારા એ ક્યાંથી, રેલાવશે ધારા એ શાની, એ તો કોણ જાણે, એ કોણ જાણે હશે વિચારો જુદા જુદા, ગણવા એમાં કોને એના, એ તો કોણ જાણે, એ કોણ જાણે વિવિધતા હશે એમાં ભરી ભરી, ઉપજાવશે ભાત એ કોની, એ તો કોણ જાણે, એ કોણ જાણે નિયમ વિનાની ધારા, વહેશે નિયમમાં, પ્રગટશે એમાં શક્તિની ધારા, એ તો કોણ જાણે, એ કોણ જાણે જે ધારા જગાવે શક્તિ જીવનમાં, એ ધારા કેવી, એ તો કોણ જાણે, એ કોણ જાણે જે ધારા સુધારે ના મનની હાલત જીવનમાં, એ ધારા તો કેવી એ તો કોણ જાણે, એ કોણ જાણે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thai che vheti jya vicharoni dhara, atakashe kya e kona jaane
samajashe ema shu kem ane kyare e to kona jane, e kona jaane
valashe e kai baju, jaashe kya e to tani, e to kona jane, e kona jaane
leshe aadhaar e kono, chhodashe aadhaar e kono, e to kona jane, e kona jaane
jilashe dhara e kyanthi, relavashe dhara e shani, e to kona jane, e kona jaane
hashe vicharo juda juda, ganava ema kone ena, e to kona jane, e kona jaane
vividhata hashe ema bhari bhari, upajavashe bhat e koni, e to kona jane, e kona jaane
niyam vinani dhara, vaheshe niyamamam, pragatashe ema shaktini dhara, e to kona jane, e kona jaane
je dhara jagave shakti jivanamam, e dhara kevi, e to kona jane, e kona jaane
je dhara sudhare na manani haalat jivanamam, e dhara to kevi e to kona jane, e kona jaane
|