1999-09-14
1999-09-14
1999-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17192
નાદાનિયત ને નાદાનિયતમાં, દ્વાર દુઃખનું તો તેં ખોલી દીધું

દઈને સમજદારીને તિલાંજલિ, તારા હાથે દુઃખનું દ્વાર તેં ખોલી દીધું
સત્ય સમજવા છતાં, મૂકી દોટ અસત્ય પાછળ, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
કરી દેખાવ સંયમનો, રહી જીવનભર અસંયમી, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
ત્યજી સંતોષ, લાલચ ને લાલસામાં મન મોહ્યું, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
રાહ સદ્ગુણોની ત્યજી, પકડી રાહ અવગુણોની, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
વાહ વાહ સાંભળી તારી, અહંને તારા પોષી, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
નાથી ના ઇચ્છાઓને જીવનમાં શરૂઆતમાં, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
ચિંતાઓ ને ચિંતાઓના દબાણમાં જીવ્યા જીવનમાં, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
પ્રેમને બદલે વસાવ્યો વેરને જીવનમાં હૈયામાં, દ્વાર દુઃખનું તેં ખોલી દીધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nādāniyata nē nādāniyatamāṁ, dvāra duḥkhanuṁ tō tēṁ khōlī dīdhuṁ
daīnē samajadārīnē tilāṁjali, tārā hāthē duḥkhanuṁ dvāra tēṁ khōlī dīdhuṁ
satya samajavā chatāṁ, mūkī dōṭa asatya pāchala, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
karī dēkhāva saṁyamanō, rahī jīvanabhara asaṁyamī, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
tyajī saṁtōṣa, lālaca nē lālasāmāṁ mana mōhyuṁ, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
rāha sadguṇōnī tyajī, pakaḍī rāha avaguṇōnī, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
vāha vāha sāṁbhalī tārī, ahaṁnē tārā pōṣī, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
nāthī nā icchāōnē jīvanamāṁ śarūātamāṁ, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
ciṁtāō nē ciṁtāōnā dabāṇamāṁ jīvyā jīvanamāṁ, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
prēmanē badalē vasāvyō vēranē jīvanamāṁ haiyāmāṁ, dvāra duḥkhanuṁ tēṁ khōlī dīdhuṁ
|