Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8206 | Date: 16-Sep-1999
અમીભરેલી છે આંખડી તારી રે માડી, મુજ પર એ રહેવા દેજે
Amībharēlī chē āṁkhaḍī tārī rē māḍī, muja para ē rahēvā dējē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 8206 | Date: 16-Sep-1999

અમીભરેલી છે આંખડી તારી રે માડી, મુજ પર એ રહેવા દેજે

  No Audio

amībharēlī chē āṁkhaḍī tārī rē māḍī, muja para ē rahēvā dējē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1999-09-16 1999-09-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17193 અમીભરેલી છે આંખડી તારી રે માડી, મુજ પર એ રહેવા દેજે અમીભરેલી છે આંખડી તારી રે માડી, મુજ પર એ રહેવા દેજે

અશાંત છે જ્યાં હૈયું મારું રે માડી, શાંતિ એમાં સ્થાપી દેજે

કરી રહ્યા છે તંગ મને વિચારો, શાંત હવે તો એને કરી દેજે

અરે ઓ કૃપાળી માતા, મુજ પર નિરંતર કૃપા તારી વરસાવતી રહેજે

સંસાર તોફાનમાં છું અટવાયો, ઝાલી બાંહ્ય મારી, એમાંથી બચાવી લેજે

વહે છે હૈયેથી તારા પ્રેમની ધારા, નિત્ય મને એમાં નવરાવી રહેજે

વહે છે નિત્ય તારી તારી કરુણાની ધારા, નિત્ય મને એમાં ન્હાવા દેજે

વહે છે નિત્ય તારી આનંદની ધારા, નિત્ય મને તો એ ઝીલવા દેજે

વહે છે જગમાં અનેક અવગુણોની ધારા, એમાંથી મને તો બચાવી લેજે

હોય ભલે તું મુજમાં કે જગના અણુએ અણુમાં, તારા સંપર્કમાં રહેવા દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

amībharēlī chē āṁkhaḍī tārī rē māḍī, muja para ē rahēvā dējē

aśāṁta chē jyāṁ haiyuṁ māruṁ rē māḍī, śāṁti ēmāṁ sthāpī dējē

karī rahyā chē taṁga manē vicārō, śāṁta havē tō ēnē karī dējē

arē ō kr̥pālī mātā, muja para niraṁtara kr̥pā tārī varasāvatī rahējē

saṁsāra tōphānamāṁ chuṁ aṭavāyō, jhālī bāṁhya mārī, ēmāṁthī bacāvī lējē

vahē chē haiyēthī tārā prēmanī dhārā, nitya manē ēmāṁ navarāvī rahējē

vahē chē nitya tārī tārī karuṇānī dhārā, nitya manē ēmāṁ nhāvā dējē

vahē chē nitya tārī ānaṁdanī dhārā, nitya manē tō ē jhīlavā dējē

vahē chē jagamāṁ anēka avaguṇōnī dhārā, ēmāṁthī manē tō bacāvī lējē

hōya bhalē tuṁ mujamāṁ kē jaganā aṇuē aṇumāṁ, tārā saṁparkamāṁ rahēvā dējē
Scan Image

Gujarati Bhajan no. 8206 by Satguru Devendra Ghia - Kaka
First...820382048205...Last