1999-09-22
1999-09-22
1999-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17197
રહી રહીને પણ સત્ય પ્રકાશી ઊઠશે, ના ઢાંક્યું એ તો ઢંકાશે

અસત્ય આચરણ કરીને જીવનમાં, પાપનું પોટલું તું બાંધતો ના
પ્રેમની બોલી બોલવી ભૂલી જીવનમાં, વેરની ગલીઓમાં તું ફરતો ના
અન્યને સુખી કરવાની હોય ના જો તાકાત, અન્યને દુઃખી તો કરતો ના
સુખસંપત્તિની ઊતરે મહેર જો, નમ્રતા સાથે છેડો તો ફાડતો ના
સત્કર્મોમાં રાખજે ઉતાવળ, એના ફળની આશા હૈયે તું રાખતો ના
કરતો ના કર્મ જીવનમાં તો એવું, પસંદ પ્રભુને તો જે પડે ના
લે છે કસોટી જગમાં પ્રભુ તો સહુની, કસોટી દેવામાં અચકાતો ના
કરજે કર્મો જગમાં છોડીને, આશા ફળની, ફળની આશા એમાં રાખતો ના
જીવજે જીવન જગમાં તો એવું, જીવનને જગમાં ડાઘ લગાડતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī rahīnē paṇa satya prakāśī ūṭhaśē, nā ḍhāṁkyuṁ ē tō ḍhaṁkāśē
asatya ācaraṇa karīnē jīvanamāṁ, pāpanuṁ pōṭaluṁ tuṁ bāṁdhatō nā
prēmanī bōlī bōlavī bhūlī jīvanamāṁ, vēranī galīōmāṁ tuṁ pharatō nā
anyanē sukhī karavānī hōya nā jō tākāta, anyanē duḥkhī tō karatō nā
sukhasaṁpattinī ūtarē mahēra jō, namratā sāthē chēḍō tō phāḍatō nā
satkarmōmāṁ rākhajē utāvala, ēnā phalanī āśā haiyē tuṁ rākhatō nā
karatō nā karma jīvanamāṁ tō ēvuṁ, pasaṁda prabhunē tō jē paḍē nā
lē chē kasōṭī jagamāṁ prabhu tō sahunī, kasōṭī dēvāmāṁ acakātō nā
karajē karmō jagamāṁ chōḍīnē, āśā phalanī, phalanī āśā ēmāṁ rākhatō nā
jīvajē jīvana jagamāṁ tō ēvuṁ, jīvananē jagamāṁ ḍāgha lagāḍatō nā
|
|