Hymn No. 8212 | Date: 22-Sep-1999
|
|
Text Size |
 |
 |
જીવનમાં તો કરશું શું, જીવનમાં અમે આટલું તો કરશું
Jeevanma To Karshu Shu, Jeevanma Ame Aatlu To Karshu
શરણાગતિ (Surrender)
1999-09-22
1999-09-22
1999-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17199
જીવનમાં તો કરશું શું, જીવનમાં અમે આટલું તો કરશું
જીવનમાં તો કરશું શું, જીવનમાં અમે આટલું તો કરશું નાના નાના, સંકલ્પો સિદ્ધ કરી, સંકલ્પોના શિખર સિદ્ધ કરશું વેરની ગલીઓમાં ફરવું ભૂલીને, પ્રેમની સાધના જીવનમાં કરશું લોભલાલચને હડસેલી હૈયેથી, પ્રભુના ધ્યાનમાં નિત્ય રહીશું અવગુણોએ ફેરવેલી જીવનની હારની બાજીને, જીતમાં ફેરવશું કામ ક્રોધ ત્યજીને જીવનમાં, સહુ સંગે હળી મળી રહીશું હૈયાને અવગુણોથી મુક્ત કરી, શાંતિનું ધામ એને બનાવીશું જીવનમાં રસ્તા ખોટા બધા છોડીને, જીવનને સરળ બનાવીશું મળ્યું છે જ્યાં આ મોંઘેરું જીવન, ગમે એમ ના એને વેડફી દેશું હર હાલતમાં ખુશ રહી જીવનમાં, જગમાં સહુને ખુશ રાખીશું પ્રભુના પ્રેમનાં સંભારણાં વાગોળી, એના પ્રેમમાં મસ્ત રહીશું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to karshu shum, jivanamam ame atalum to karshu
nana nana, sankalpo siddha kari, sankalpona shikhara siddha karshu
verani galiomam pharvu bhuline, premani sadhana jivanamam karshu
lobhalalachane hadaseli haiyethi, prabhu na dhyanamam nitya rahishum
avagunoe pheraveli jivanani harani bajine, jitamam pheravashum
kaam krodh tyajine jivanamam, sahu sange hali mali rahishum
haiyane avagunothi mukt kari, shantinum dhaam ene banavishum
jivanamam rasta khota badha chhodine, jivanane sarala banavishum
malyu che jya a mongherum jivana, game ema na ene vedaphi deshum
haar halatamam khusha rahi jivanamam, jag maa sahune khusha rakhishum
prabhu na premanam sambharanam vagoli, ena prem maa masta rahishum
|
|